________________
૨૧૭ ધૂળ વગેરેનાંખી ગરમ કરી કુંવરના માથા ઉપરથી ઉતારી થાળીમાં વાટકે ઉધે વાળી છાણ વિગેરેથી લીંપી, એક બાજુ મૂકાવીને કહ્યું કે ત્રણ દિવસ સુધી ઉઘાડશે નહિ. આ ભારે કરડી નજર છે. અમારી વાત તદ્દન સાચી જ સમજશો હે રાજન બીલકુલ ચિંતા કરશો નહિ. ત્રણ ચાર દિવસમાં જ કુંવર સાહેબ સાવવિધાન થઈ જશે. હુંશીયારી આવશે. હવે આપ રાજકુંવરને સંભાળો, હવે અમે રજા લઈશું. સહુ કરતા સારૂ ઈનામ અમે જ લેશું, એમ કહી પ્યારા એવા ભજન ગૃહમાં જઈને ઘીથી લચપચત સુંવાળો શિરે બેખા મેઢે ખાતા ખાતા વચમાં તીખા તમતમતા પોચા રૂ જેવા ખમણ ચટણી ભજીયા પુરીશાક ગરમા ગરમ દાળ કઢી ભાત વિગેરે જમીને પિતાપિતાના સ્થાને મેં મલકાવતા ગઈ.
મહાનુભાવો ? એમ બધાએ પોતપોતાની રીતે હર્ષ પૂર્વક ઉપાય કહ્યા, કર્યા, દુનિયામાં કહેવત છે કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ પિતપોતાની દષ્ટિ મુજબ પિતાના વિચારે જણાવ્યા. તેમાં પણ ડોશીઓએ પિતાની શક્તિની વાત જણાવીને કહ્યું કે ભલભલાને અમે બચાવી જગતમાં કીતિ ફેલાવી છે.
સે જેશીને એક ડોશી એ કહેવત મુજબ અમારા અનુભવ આગળ જોશીનું પણ ચાલી શકે નહિ. એ વાત કહી સંભવળાવી તે કેટલેક અંશે વાત બરાબર બેસતી આવે છે. તેના સંબંધમા એક દષ્ટાંત જાણવા જેવું હોવાથી અને દાખલ કરેલ