________________
ક
કુવરને બાલાવ્યા રાજકુવરને બરોબર ધારી ધારી ધારીને જોયા. રાજકુવર કેવા લવારા કરે છે તે તેા ડેાશીઓએ પહેલાથી જ જાણી લીધુ હતુ. એટલે હવે રાજાજીને કહે છે કે હે રાજાજી આટલી અધી ધમામધ કેમ કરી રહ્યા છે. કાઈને સાચી પારખ છે કયાં ? પારખ વિનાની બધી ધમાધમ બધા ખરચા નકામે છે. ખરી વાત તે એમ જ છે કે વરસાહેબને કરડી ભારી નજર લાગેલી છે. અમે ધારી ધારીને જોઈ લીધુ છે. ખરી વાત એમ છે કે રાજકુંવર બાગમાં ફરવા ગયેલા ત્યારે ઠાઠમાઠથી બાગમાં મેાજરોાખ કરતા, ફરતા, રમતા, કુવરને કાઈએ જોઈ લીધા. હૈ રાજન્ સંસારના જીવામાં વિચિત્રતાઓ રહેલી છે. રાજકુ વરના ઉમદા કીંમતિ રંગબેરંગી રાજવશી પેાશાક જોઈ એક નજરથી તાકી તાકીને જોવાથી પાકી નજર બેસી ગઈ છે. અમે બધી વાત જાણીએ. અને આવા કાર્યના ઉપાયમાં અમે નિષ્ણાત અને પ્રખ્યાત છીએ. ભલે અમે ડેાશી એટલે ફાસી કહેવાઈ એ પણ અમારી શક્તિને કાઈ પહેાંચી શકે નહિ.અમે આકાશ પાતાળની વાતા કહી બતાવીએ. વળી અમેએ ભલભલાને પણ બચાવી જગમાં કીર્તિ ફેલાવી છે. સે। જોશી અને એક ડાશી એ કહેવત મુજબ અમારા અનુભવ પાસે જોશીનુ પણ કાંઈ ચાલે નહિ. હે રાજન્ કુવરને કરડી નજર લાગી છે. તેનુ વારણ અમે હમણા કરીશું. એમ કહી કાંસાની થાળી અને કાંસાને વાટકા મગાવ્યા અને રાઇ, મીઠુ‘ મરચુ, કાલશા, લોઢાને ખીલે, ચાર રસ્તાની