________________
214
પ્રયત્ન કરે છે. પણ જવાબ મળતો નથી. ત્યારે વળી જુવારના દાણા લઈ જોવા માંડયાં.
જુવારના દાણા લઈ એક ભૂવા બીજા ભૂવાને માંગ્યા પ્રમાણે દાણા આપે. એકી દાણા માંગે તેમાં ત્રણ, પાંચ, સાત, દાણા નીકળે તેને વધાવા કહેવામાં આવે છે. અને જો બેકી દાણા માંગે તેમાં બે, ચાર, છ, આઠ, દાણા નીકળે તેને વાસા કહેવામાં આવે છે. તે મુજબ ઉપરા ઉપરી ત્રણ વખત સાચુ પડે તે વળગાડ છે એમ નક્કી થાય. આ રીતે અકસ્માત ત્રણ વખત (વાસા) બેકી દાણા આવ્યા. એટલે ભૂવાએ ઠસાવી દ્વીધું કે વળવાડ છે, જન સાથે ભૂતડુ પેઠુ છે. એ નક્કી જ છે. પણ રાડ પાડતા જશે, એમ કહી ખમ્મા ખમ્મા મારા કુંવરને એમ ભ્રૂણતા ભ્રૂણતા બાલીને ભૂવાએ ત્રણ ચાર દિવસની મુદત આપીને કહ્યું કે કેાઈ જાતની ફીકર તમેા કરશેા નહિ. આ તે શું છે. પણ આથી જબરાને પણ અમેાએ કાઢ્યા છે, કુવર સાહેબને વાંકા વાળ પણ નહી થાય. અમારા ઉપર વિશ્વાસ રાખો અમેજ ઈનામ મેળવશું, એમ કહી ભેજન ગૃહમાં જમવા ગયા.
જ
હવે ટુચકાની જાણકાર ડેાશીઓને પણ રાજાએ બેાલાવી. કારણ કે નાના મેટા ગમે તે ઉપાયથી કુંવર જલદી સાજો થાય તેમ કરવું છે. રાજ્યના બેાલાવવાથી ડેાશીઓ ભેગી થઈ હુશીયાર થઈને આવી રાજાને આશિર્વાદ આપ્યા. રાજાએ પણ ડેાશીમાતાઓને જોઈ નમરકાર કરી આનંદ વ્યક્ત કર્યાં. રાજાએ