________________
૨૦૫
ણોથી જીવને કર્મને બંધ છે. તેમાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ યોગથી થાય છે. રિતિબંધ તે કષાયથી થાય છે. લેહી વધ્યું એટલે હાડકા વધ્યા, વિકાર વચ્ચે, એ વાતથતા. કાર્યથી સમજીએ છીએ, પણ લેહી કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવા જ્ઞાન દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયા હોય ત્યાં સુધી વેગથી વિભાગ (ભાગલા) કેવીરીતે પડયો. એ પણ સમજી શકીએ નહિ. (૩) રિતિબંધ (૪) રસબંધ આ બંને બંધ અધ્યવસાયના બળથી થાય છે. - જે સમયે જે યોગબળથી કામણ વર્ગણ આવે તે જ સમયે તેજ યોગબળથી તેના ભાગલા પડી જાય છે. સ્વભાવને નિયમ થાય છે અને દરેક ભાગલા આત્મપ્રદેશ સાથે મિશ્રિત થઈ જાય છે. તેવી જ રીતે દરેક ભાગના કર્મ પ્રદેશ(કાણ વર્ગણા) આત્મપ્રદેશ સાથે કેટલા વખત સુધી મિશ્રિત રહેશે ? એ રીતે વખતને પણ નિયમ થે જોઈએ. જે વખતનો નિર્ણય ન થાય તો આત્મપ્રદેશો સાથે કામણ વર્ગણા મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે અથવા અનંત કાળ સુધી રહે, માટે તેને નિયમ થ જોઈએ.
એક કેદની સજા ફરમાવતાં પહેલાં તેને કેટલે વખત કેદમાં રહેવું તે બાબત પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. જે નક્કી કરવામાં ન આવે તે. તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? એકદિવસ બે દિવસ, કલાક, અર્ધા કલાક, અથવા વર્ષ, પાંચ વર્ષ