________________
૨૦૬
-કે છેવટે આખી જીંદગી સુધી રહેવું એ કોઈ પણ પ્રકારને નિયમ કરેજ જોઈએને ? - તેવીજ રીતે પડી ગયેલા ભાગલાઓએ આત્મ પ્રદેશે સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, બે દિવસ, પાંચ દિવસ, વર્ષ, પાંચ વર્ષ, સે વર્ષ, હજાર વર્ષ એમ કેટલાક વખત સુધી રહેવું, એવો નિયમ પણ તેજ વખતે (કર્મબંધસમયે) થઈ જાય છે. આવી રીતે વખતનો નિયમ થવાને રિથતિ બંધ કહે છે.
આ સ્થિતિબંધ અધ્યવસાયના બળથી થાય છે પ્રદેશબંધ તથા પ્રકૃતિબંધ યોગના બળથી થાય છે અને રિતિબંધ અર્થ વસાયથી થાય છે. એ ખ્યાલમાં રાખવું, સ્થિતિબંધ એટલે કમને ફળ આપવાનો કાળ, કર્મ બાંધતાં કર્મના પુદગલમાં તે કાળ નિયત થાય છે.
કમને ફળ આપવાને ઓછામાં ઓછો કાળ અંતર્મુહર્ત હોય છે. અને વધારેમાં વધારે ૭૦ ક્રોડ ક્રોડી સાગરોપમને હોય છે તે રિથતિ કષાયની ઓછાવત્તા પરિણામ મુજબ પડે છે અને રિથતિમુજબ તેટલા કાળસુધી તે કર્મફળ આપે છે.
પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ કહેવાઈ ગયું હવે ચોથુ રસબંધ-દરેક ભાગલાના રેવાભાવને નિયમ થાય. પરંતુ પિતાને નરવભાવ કેવા જુનસાથી ફળ-પરિણામ બતાવશે ? તે પણ જાણવું