________________
૨૦૪.
કર્મ પ્રદેશને પણ જ્ઞાના વરણાદિ વિભાગ પણ વેગથી (મન વચન કાયાથી) થઈ જાય છે અને તેથી મનેજ અંગે જેમ પ્રદેશ બંધવાળુ થાય છે, તેમ આ પ્રકૃતિબંધ પણ તે વેગથીજ થઈ જાય છે. આ પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે, જે આત્માના જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હોય નહિ તે બહારના પુલો જ્ઞાનાવરણીયમાં પરિણમી શકે નહી. આંગળી હોય તો આવતા આહારના પુદગલનો ભાગ આંગળીને મળે. પણ કપાઈ ગયા પછી તે આંગળીને આહારનો ભાગ મળે નહિ. ખરાકમાંથી પહેલા હોય તેને પોષણ મળે, પહેલાને નાશ થાય (ક્ષય પામે) તે નવું પિષણ થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાન વરણીય હોય ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણીયને ભાગ તેમાં મળે, જે વેદાય તેજ બંધાય, શરીરના જે ભાગમાં લેહી ફરે તેજ ભાગને પુષ્ટિ મળે. જેમાં લેહીનું ફરવું બંધ થયું તે ભાગને ન મળે, જે કમ સત્તામાં ન હોય, વેદવામાં ન હોય, ત્યાં નવું કર્મ થતું નથી, એટલે નો ભાગ મળે નહીં. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ગુણ સ્થાનકવાળો બાંધે, તેટલું જ તેમાં ગુણ થાનક વાળ બાંધે, પણ વિભાગમાં તેરમાં ગુણ રસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો નાશ પામ્યા છે અને બીજા
અઘાતિ બંધાતા નથી, એટલે બધુ કર્મશાલાવેદનીયમાં પરિ ' ણમે છે. મન, વચન, કાયાના યોગેથી દારિક વિગેરે કાર