________________
- ૨૦૧૫
- યોગ શબ્દને એક અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ થાય છે. અને આત્મપ્રદેશનું આંદોલન કે સ્પંદન એ આત્માને વ્યાપાર કે પ્રવૃત્તિ છે. તેથી તેને વેગ સંજ્ઞા આપવામાં આવી છે.
સામાયિક ગ્રહણ કરતી વખતે તમે કરેમિભતે? સામાઈ સાવજ જેમાં પચ્ચખામી, એ શબ્દ બોલે છેત્યાં જોગં,' એટલે યોગનો અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ જ છે.
આત્મપ્રદેશમાં આંદોલન શાથી થાય છે ? તે સંબંધી લખાણ નવમી ઢાળમાં કરાયેલ છે. અહીં એ રપષ્ટતા કરવાની કે આત્માના બધા પ્રદેશો આંદલિત થાય છે. પણ તેની મધ્યમાં જે આઠ સચક પ્રદેશ છે. તે કદી આંદોલિત થતા નથી. અર્થાત તદ્દન રિથર રહે છે. એનું કારણ એ પ્રકારને તેને સ્વભાવ છે.
હવે કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિતિબંધ અને રસબંધ.
(૧) પ્રદેશબંધ એટલે સમજવાનું કે દરેક સમયે આત્મામાં કાઈ પણ એક પ્રકારનું યોગથાન અવશ્ય હોય છે. અને આત્મા તે યોગસ્થાનક પ્રમાણે જ કામણવગણિ ગ્રહણ કરે છે. જે યોગરથાનક મંદ હોય તો આત્મા ઓછી કાર્માણવણા ગ્રહણ કરે, અને તીવ્ર, તીવ્રતર તીવ્રતમ હોય તો તે પ્રમાણે વધારે કામણ વગણા ગ્રહણ કરે. કાપડનો કેઈ સં ધીમી ગતિએ ચાલતું હોય તે ઓછુ કાપડ વણે. અને ઝડપથી