________________
૨૦૦
યોગથી ક` બંધન તૂટે છે. પર ંતુ યોગથી કર્મ બંધન થાય છે. આ બંને વાકચો પર વિચાર કરો અને કંઈ સૂઝ ન પડે તે તમે શુ' કહેવાના ? શાસ્ત્રામાં પરસ્પર વિરૂદ્ધ વાતા કહેલી છે. એજ કે બીજી કઈ ? પણ તમે ખાતરીથી માનજો કે સર્વજ્ઞ વીતરાગ ભગવંતના શાસ્ત્રામાં પરપર વિરૂદ્ધ વાતા કઢી પણ હાય જ નહિ. તમને ન સમજાય તેમાં તમારી સમજના દોષ છે અને તેના ટાપલા તમે શાસ્રાના માથે આઢાડા તે ચાગ્ય નથી. ચાડા સ્પષ્ટીકરણથી આ વસ્તુ બરાબર સમજી શકોા. જ્યાં એમ કહ્યું છે કે યોગથી ક બંધન તૂટે છે. ત્યાં યોગના અ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા એવા ધર્મ વ્યાપાર સમજવાને છે. આવા ધર્મ વ્યાપારથી કર્મ બંધન તૂટે, તેમાં આશ્ચર્ય શું
જે જે મહાપુરૂષોના કર્મ બંધન તૂટ્યા. તે પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા દૃઢ ધર્મ વ્યાપાર વડે જ તૂટ્યા છે.
યોગથી કમ બંધન થાય છે. આ વાત પણ એટલીજ સાચી છે. પરંતુ અહીં યોગ શબ્દ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધમ વ્યાપારના અર્થમાં નથી. એ આત્મ પ્રદેશના આંદાલન કે સ્પંદન રૂપી યોગવડે આત્મા કામણ વણાને પેાતાની અંદર મેળવી દે છે. અને એ રીતે કામ વણાનું આત્મા સાથે મળી જવું એજ કર્મ બંધ છે. એટલું યાદ રાખવાનુ કે કામણુ વણાએ જ્યારે આત્મા સાથે મળી જાય ત્યારે જ તે કમ કહેવાય છે. તે પહેલા નહિ.