________________
૧૯૯
નપુંસક વેદ અહી વેદ શબ્દથી કામ સંજ્ઞા સમજવી. ક્યાય એ ક બંધનું પ્રબળ કારણ છે તેથી જ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાને વારંવાર ઉપદેશ આપેલ છે.
(૪) યાગ–ચૂલાપર પાણીનું તપેલું ચડા હાય અને પાણી ગરમ થવા લાગે ત્યારે એના પ્રદેશોમાં જે રીતે પદ્યન થાય છે. ચંચળતા પ્રગટે છે. તેજ પ્રમાણે બાહ્ય અને અભ્યંતર નિમિત્તો મળતાં આત્મ પ્રદેશમાં ૨૫ન થાય છે. આંદોલન થાય છે. ચંચળતા પ્રગટે છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં યોગ કહેવામાં આવે છે. આ યાગ ત્રણ પ્રકારના છે. ૧ મનેયાગ, વચનયાગ અને કાયયેાગ. મનના વિવિધ વ્યાપારા એ મનેાયેગ છે. વાણી કે વચનને લગતાં વ્યાપાર એ વચનાય છે. અને શરીર કે કાયાને લગતાં વ્યાપારા એ કાયયેાગ છે. એકલા કાય
વ્યાપારથી જ કર્યું લાગે એમ નહિ. પણ વાણીના વ્યાપારથી પણ ક લાગે. અને માનસિક વિચાર એટલે મનના વ્યાપારથી પણ ક લાગે, આત્મા સાથે આ રીતે કનુ લાગવું એનુ નામ બંધ. કર્મ બંધ થવામાં ચેગ અતિ મહત્વના ભાગ ભજવે છે. એ ભૂલવાનું નથી.
કબંધ વિષે કેટલુ ક વિવેચન કર્યું અને તેમાં કર્મ બંધના કારણેા એટલે હેતુએ જણાવ્યા. આ હેતુમાં ગાથા હેતુ ચાગ હતા. અહીંયા સમજવાનુ છે કે શાસ્ત્રામાં અનેક જગ્યાએ યાગ શબ્દને પ્રયાગ આવે છે. અને તેમાં એમ પણ કહેવાયુ છે કે