________________
૧૯૩
હજુ રાજમહેલની બાકી. રહી વાત કહું છું પાકી, ' વૈદ્ય જોશી મંત્રવાદીરાજી,ગયાજમીને રસોઈતાજીકમ.૧૩ નૃપે પંડિતેને વળી ભટ્ટ, બેલાવ્યા આવ્યા તે ઝટ, થઈઉભાદીએરાજમાન,માથુનમાવી,રેસન્માન.કર્મ.૧૪ પંડિતે વળી બ્રાહ્મણ સાચા,દીએ આશિષ સુંદર વાચા, બેસવા આસનમૂકાવે,બેસીપંડિતોબ્લેકગજાવે.કર્મ.૧૫ સભા સૂણીને હર્ષજ પાવે, પંડિતો પર માન ધરાવે, અગ્રેસરપંડિતબેલે,કોક બોલીને અંતરખેલે કર્મ૧૬ ચારે વેદ ભણ્યા અમે કેવા, ગૂઢ રહસ્યથી જ ભરેલા, ન્યાયવ્યાકરણસાહિત્યસાર,અભ્યાસમહેનતભારે વેદમંત્રોનાલેકબોલાશે. તેમતેમકુંવર સાજા થાશે, રોગશગભૂતસવિરાવે, જાયે નાઠા મંત્ર પ્રભાવે, કર્મ.૧૮ હે રાજન યજ્ઞ કરાવો, તેના માટે મંડપ બંધાવે, કહેબ્રાહ્મણમાંવિખ્યાત, સાતદિન જમાડો નાત. કર્મ. ૧૯ યજ્ઞસાથેવળીનાત જમશે, જેથી કામ તમારા સરશે, રાજકુંવરનેસારૂં જથાય,એવો બતાવ્યોછેજઉપાય.કર્મ. ગમે કામ રાજાને મોટા, માંડે યજ્ઞ નથી કંઈ તોટા, વળી બ્રાહ્મણસંતજમાડે,દિન સાતમે સુખનો દાડે. કર્મ, ભટ્ટ બ્રાહ્મણે સંત પંડિત, ગાયે યજ્ઞોના ગુણ ગીતે, યજ્ઞ મંડપ શેભા ભારી, થઈબધી વાતે તૈયારી કમી ૨૨
૧૩