________________
બેલાવ્યાભૂવાપણુઆવ્યા, સાથે સાધન સામગ્રી લાવ્યા, દેવસ્થાનક એક બનાવ્યું માહેશ્રીફળપધરાવ્યું કર્મ ૨૩ બળે દીવા ઝાઝગાટ, ધુપ સુગંધી ધમધમાટ, ફળફુલને નિવેદતા, મૂકેઈરાજી થાય રાજકર્મ ૨૪ બેઠે જાજમ પરહવે ભૂવે, વચ્ચે બેઠા છે કુંવર જુઓ, સહુસગાસંબંધીઓઆવે, જગ્યા જેઈનેબેસી જાવે. કર્મ ડાકલા ડાકલીયા વગાડે, ડુંહ ડંહ અવાજો કાઢે, જોરશોરથી ઝાંઝજ વાગે, હવે દેવભૂવાના જાગે.કર્મ ૨૬ કાઢયું કેડીક મૂક્યું ખુણે, છુટા વાળ મૂકી હવે ધણે, ઝણઝણાટી કરતીથાળી,ડાંડીડાકલે પણ જોરદારી કર્મ૨૭ જુદાજુદાજ દેવો આવે, હાવભાવથી જણાઈ જાયે, વળગાડનું નામ કઢાવા કર્યા ઉપાયપણુનવિફાવ્યા.કર્મ, દાણાજુવારનાવરાવ્યા, ત્રણવખત વધાવાઆવ્યા, ભૂવાએહસાવી જ દીધુ, જન સાથે જ ભૂતડુ પેઠું કર્મ ૨૯ નક્કી કર્યું જ છે વળગાડ, પણ જશે જ પાડતુરાડ, ખમ્મા ખમ્માકુંવરમારા, દીધીઅવધદિનત્રણચારા કર્મ, કશી ફિકર ન કરશે તમે, આથી જબરાકાઢયા છે અમે, વાળવાંકનથાકુંવરને,
રાવિશ્વાસ અમઉપરના કર્મ લેશું ઇનામ અમે તે સારૂં ગયા ભેજન ગૃહમાં વાર, હવેટુચકાની જાણકાર, આવીડેશીઓથઈ હુંશીયાર કર્મ.