________________
પ્રદેશ તે પરમાણુ લહીએ, પ્રકૃતિ તે સ્વભાવ કહીએ, સ્થિતિ એટલેકાળમુદત, રસ અનુભવ તીવ્રકેમંદ કર્મક જેમલાડુ વાયુ કરે કેઈ, કેઈ પિત્ત કફ કરે કઈ એમસ્વભાવલાડુનો જાણે,તેમકર્મસ્વભાવ પ્રમાણે કર્મ. કઈ કર્મ તે જ્ઞાનને રોકે, કેઈ દર્શનને પણ રેકે,
ઈશાતાઅશાતાબતાવે, તેતે વેદનીય કહેવાય. કર્મ મેહનીય તે આત્મમુંઝાવે, સાચા સ્વભાવને તે દબાવે, આયુકર્મ તે બંધાયે, એકવાર જીવનમાં થાયે કર્મ નામકર્મથી શરીર બનાવે, રંગ આકૃતિ તેનાથી થાવે, ઉચનીચગોત્રકર્મો થાય,ગોત્રકર્મનો એ પ્રભાવ. કર્મક કર્મ અંતરાયે લાભદાન,ભેગઉપભેગ શક્તિનુંમાન, વસ્તુ પ્રાપ્તિમાં અંતરાયતેનું નામકર્મ અંતરાય.કર્મ,૮ જીવ કર્મ પ્રદેશને ધરે, તેજ સમયે પ્રદેશના કરે, આઠભાગતુરતમાંથાતા,તેજપ્રદેશોવહેંચાઈ જાતા.કર્મ, જેમ ખોરાય લેવાય તેના,થાયસ્વભાવેવિભાગ એના, હાડમાંસાદિ વહેંચણી થાયે, નહી આપણને સમજાયે.કર્મ, આયુ બંધ થાય એકવાર, બાકી સાતને વારંવાર, સમયસમયે ચાલુજ રહેતું,એકીસાથેજબંધાઈજતું કર્મ, આઠ કર્મઉદય ભેગચાલુ, આઠેકમની નિજરાવારૂ, તે પણ સમયમાંજથાય,કર્મથીયરીધારે સદાયે કર્મ.૧૨