________________
આવે છે તેની નિયતિ કે ક્ષય શો. સાટે તે ઉદય થતા સમભાવે ભેળવતા થકા નવા અશુભ માં નહી આવે માટે ધર્મ ઉદ્યમ કર એમ બતાવે છે.
મહાનુભાવે ! સહુકોઈ પિતપોતાની રીતે ઉપાય તે કરેજ પણ રોગ હોય તે નાબૂદ થાય, પણ મનને રોગ આવા ઉપચારથી જાય નહીં. આતો કમરાજાની ભવાઈ છે, નાટક છે, કર્મ રૂપી રેગ કાઢવાની દવા સુગુરૂમહારાજ જાણી શકે છે, બતાવી શકે છે, બીજાઓ તે પોતે જ કર્મના રોગથી ઘેરાયેલા હોવાથી સાચે માર્ગ જણાવી શકતા નથી. સુ! સમ્યગ્રજ્ઞાન દર્શને ચારિત્ર મેળવો એજ સાચુ વિજ્ઞાન છે. તે સિવાયનું તે વિપરીત જ્ઞાન કહેવાય છે, ભાગ્યશાળીઓ શાન્તિ ગુણ મેળવી
જ્યારે સંતોષ ધારણ કરાશે ત્યારે જ લલિત એવું સત્ય સુખ મેળવી શકાશે.
ઢાળ દસમી (રાગ-સૂણી શાંતિ જીગુંદ સોભાગી, હું તો થયો છું તુમગુણ રાગી) કર્મ બંધ કેવીરીતે થાયે, જનશાસનથી સમજાયે, મિથ્યાત્વ અવિરતિ સ્થિત, વળી કષાય એ નિમિત્ત, પ્રમાદવળીપણગણુએ, કર્મબંધનાકારણકહીએ. કર્મ.૧ કર્મ બંધના ચાર પ્રકાર, પ્રદેશ પ્રકૃતિ અંધ ધાર, . સ્થિતિ બંધ વળીરસબંધ,એ ચાર પ્રકારે સંબંધકર્મ ૨