________________
પ્રકારના છે. બાલપણમાં બાળકને બેાલતાં નહીં આવડવાથી તેને દુઃખ થાય છે ત્યારે તે બાળક રૂવે છે,તેથી તેના માબાપ કાંઈ ને બદલે કાંઈ ઉપચાર કરે છે, પણ તે તેને સુખને બદલે દુઃખરૂપ થાય છે.વળી જીવાનીમાં માની લીધેલાં સંસારના સધળા સુખની પ્રાપ્તિ થતી નથી. જેમકે, કાર્ય માણસે કાઈ વસ્તુના ધડા કરવા માટે કાઈ પણ ચીજ નહીં જડવાથી ચામાસામાં ઉત્પન્ન થયેલાં દશવીશ દેડકાં લઈને નાંખ્યાં. પણ ધડા એળેા થવાથી બીજું દેડકું લેવા ગયા,તેટલામાં તેમાંથી એક કૂદી ગયું.તેને લેવા જતાં બીજા બે જતાં રહ્યાં, તેને લેવા જતાં બીજા ચાર કૂદીને જતાં રહ્યાં. તેમ સ્ત્રી,પુત્ર, ધન અને નિરોગીપણું પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતાં અચાનક સ્ત્રી મરી જાય છે.સ્ત્રીની પ્રાપ્તિ કરવા જતાં ધન નાશ પામી જાય છે. ધન મેળવવા તૈયાર થતાં શરીર માંદુ પડી જાય છે, એમ એક પછી એક દુ:ખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. અહે। ભવ્ય જીવેા ! મનુષ્ય પર્યાયમાં આવા અનેક પ્રકારના ધાર દુઃખા હોય છે. કાઈ કાઈ ગઈમાં રહ્યા રહ્યા પણ સંગ્રામ વગેરે પાપા કરીને નરકમાં જાય છે.આવા વૈક્રિયલબ્ધવાળા જીવ અંદર પ્રૌઢતાને પામ્યા હાય,એવામાં દુશ્મનાનુ લશ્કર આવેલુ સાંભળીને ગ માં જ રહ્યો થકા જીવ પ્રદેશને બહાર કાઢીને વૈક્રિયલબ્ધિવડે હાથી, ધોડા, રથ, પાળા વિગેરેને બનાવીને લડાઈ કરી રૌદ્રધ્યાનમાં અધ્યવસાયાને પામેલા ત્યાંજ આયુષ્ય પૂર્ણ કરી નરકમાં જાય છે. કેટલાક ગર્ભમાં રહેલા મરીને દેવલાકમાં પણ જાય છે. કાઈ જીવ ગર્ભમાં હાય, તેની માતા મુનિરાજ પાસે