________________
ભૂલ કરે છે. અહેહેહ જે ભૂલકણો સ્વભાવ ન કેળ હેત તે વિષય સુખોને મીઠાં જાણત નહીં માનતા નહીં. પચે ઈન્દ્રિ- . એના વિષયસુખ ને મીઠાં લાગે છે, સુંદર લાગે છે. પણ તે સુખ ખરજ ખણતાં જે સુખ ભાસે છે, તેને જેવાં જ છે. મધ ચોપડેલ તલવારની ધાર સમાન છે. મધ ચાટતી વખતે મીઠું તે લાગે પણ ધારથી જીભ કપાયાથી મહાદના થાય છે તેના જેવી સ્થિતિ છે. ખરજ ખણતી વખતે જીવને સારું લાગે છે, ગમે છે, પણ પાછળથી બળતરા ખૂબ થાય છે ત્યારે સમજાય છે કે સુખ લાગેલું તે સુખ નહીં પણ દુઃખ આપનારું હતું. કુતરું
જ્યારે હાડકું ચાટે છે, ત્યારે આનંદ માને છે, પણ હાડકાના ઘસારાથી લેહી નીકળે છે તેને ચાટે છે અને આનંદ અનુભવે છે. એવી જ દશા ભૂલકણા જીવની પણ છે. આ વાત અનુભવ સિદ્ધ છે, છતાં ભૂલકણા સ્વભાવથી મહાન દુઃખની પરંપરા ભગવે છે. કેવા કેવા દુઃખ ભોગવે છે તેને વિચાર કરતાં પણ - કંપારી છૂટે. અનેક દુઃખ આ દુસમ કાળના મનુષ્યને બહુ પ્રકારે પ્રાપ્ત થાય છે.
હે ભવ્યજી ! તમે વિચાર કરે કે આ જીવ જ્યારથી જન્મે છે ત્યારથી મરણ પર્યત કેવળ દુઃખમાં જ દિવસે કાઢે છે. કેમકે જન્મની વખતે જેમ તેની સેનારૂપાના તારને જરૂર ડામાંથી ખેંચી કાઢે છે, તેમ માતાના નિદ્વારમાંથી નીકળતાં અતૂવ દુઃખ પ્રાપ્ત થાય છે. વળી મરણનું દુઃખ પણ અતિ ઘણું જ છે. જન્મમરણના દુખની વચ્ચેનાં દુઃખો અનેક