________________
છે. માર્ગાનુસારીના ગુણ મેળવવાની ખાસ જરૂર છે. સમ્યકત્વ પૂર્વક બાર ત્રત આદરવા.એ સમ્યકત્વમાં પ્રભુના દર્શન પૂજનને સમાવેશ થાય છે એટલે કે પ્રભુના દર્શન પૂજન એ સમ્યકત્વની કરણી છે, તે દરરોજ કરવા યોગ્ય છે. અઢાર પાપથાનકને ત્યાગ કર. મૈત્રિ પ્રમોદકરૂણા અને મધ્યરથાદિ સેળ ભાવનામાં રમવું. દાન, શિલ, તપ અને ભાવરૂપ ધર્મ આરાધ. આમાં સાધમ ભાઈ-બહેનની ભક્તિ પરોપકાર, અનુકંપા વિગેરેનો સમાવેશ થાય છે. ઉપર કહ્યા મુજબ સુદેવના દર્શન, તેમનું પૂજન, સુગુરુના દર્શન, વંદન, વ્યાખ્યાન શ્રવણ, ભક્તિ વિગેરે
અને પ્રભુએ ઉપદેશેલ ધર્મ, તેનું સમ્યગ્ય રીતે ઉપગ સહિત વિધિપૂર્વક આરાધના કરવાનું ભૂલે નહીં. હે સમજુજન : આત્માને મુક્ત કરવાનું જ ધ્યેય દિલમાં રાખે તેને કદી પણ ભૂલે નહીં, ભૂલે નહીં. ૧.
આ અમૂલ્ય દુર્લભ માનવભવ મેળવીને આત્મા વિષય સુખમાં પડી જાય છે. વિષય સુખ ભોગવતાં અનેક વખત દુખ ભોગવવાં પડ્યાં હતાં, તે બધું ભૂલી જઈને વળી અલ્પ સુખના આનંદ માટે તત્પર થાય છે, તેના પરિણામે વળી ભયંકર દુ:ખ ભેગવે છે. ઉધરસ, દમના રોગીને દહીં, ખટાશ, તેલ, મરચું વિગેરે નુકશાન કરે છે, એમ જાણ્યા અનુભવ્યા છતાં રોગની કંઈક શાંતિ થતા વળી તે નુકશાન કરનારી ચીજો ખાવા લલચાય છે, અને ખાય છે, એટલે રેગની વૃદ્ધિ થવાથી ખૂબ અકળાય છે, મૂંઝાય છે, અસહ્ય પીડા ભોગવે છે. આમ વારંવાર જી