________________
મંત્ર તંત્ર કઈ ખાટા નથી પણ તેના સાધકો નબળા હોવાથી ખોટા જણાય છે. મંત્ર ફળ આપે તે પણ મંત્રને ઉપચિગ અમુક વખતેજ થાય. મંત્ર તંત્ર જાણી સિદ્ધિના શીખરે પહેચેલા મંત્ર તંત્રથી પાણીનું દૂધ અને કાંકરાના રૂપિયા કરી બતાવે. પેડા બરફી વિગેરે બનાવી આપી બધાને આનંદ કરાવે. આ સિવાય મેસમેરીઝમ, હીપનેટીઝમ વિગેરે મનની એકાગ્રતાથી ચમત્કાર ઉપજાવે છે. વનરપતિઓના પણ કહે તેમજ તેમની આમ્નાય પણ જોઈ છે. વિધિસર વનસ્પતિના મૂળ લાવવામાં આવે તો જ તે ચમત્કારી અને ગુણકારી બને છે.
લેઢાનું શસ્ત્ર તેને અડાડાય નહી. લાકડાના એવા હથીયારથી લેવું જોઈએ. પહેલે દિવસે નેતરૂ આપવું પડે છે. બીજ દિવસે કાગ બોલ્યા પહેલા મૌનપણે લાવવાનું હોય છે. પાછુ વળીને જોવાતું નથી. અર્ધનદશા જેવું કપડું પહેરવાનું હોય છે. જે જે નિયમો હોય છે તે મુજબ કરવામાં ન આવે તો અંધ બની બેસે છે અદૃશ્ય થવાની અજેનગુટીકાઓ પણ બનતી હતી. અગ્નિ ઉપર ચાલવાની પાણી ઉપર ચાલવાની, આકાશમાં ઉડવાની, લેપ કિયાઓ, વિધાઓ એમ અનેક પ્રકારના યંત્ર તંત્રે મંત્રો હોય છે જ પણ તેના જાણકાર. ગુરૂ ગમ્યતા. મેળવનાર બહુ જ અલ્પ સંખ્યામાં પણ જોવા મળતા નથી.
આ બધું વિસ્તાર કરવા સામે નથી. એમ કહી ત્રીધાની દરીયામાં એક દીવ ખાડી રાવરા
*
.
.
!