________________
વીશા બત્રીશા, શાત્રીશા સઠીયા એમ ઘણી જાતના હોય છે. વીશા પણ ઘણી જાતના હોય છે. ' તેની લખવાની રીતે, અષ્ટગંધ, પુષ્યગુરૂ ગ, રવિપુષ્ય
ગ વિગેરે જેઈને પછી સિદ્ધ કરવામાં આવે છે. ક્ષત્રિયના માટે વણકના માટે, બ્રાહ્મણના માટે અને શુદ્રના માટે ક્યા અંકથી લખવું જોઈએ. કયા કોઠેથી લખવું જોઈએ, વળી ચડ ઉત્તર આંકડા કેવી રીતે મૂક્યા, ક્યા લાભ માટે ક્યા કોઠેથી લખવાને. તે પણ જવાનું હોય છે. કઈ કઈ મંત્રના લાખો જાપ કરવા પડે છે. કોઈ કોઈમાં ઘી વિગેરે સુગંધી હોમ હવન પણકરવાની ફરજ પણ હોય છે. કોઈ વખત ઉપસર્ગ થવાને સંભવ રહે છે. જે ઉત્તરસાધક મજબૂત ન હોય તે હીંમત હારી જવાય છે એવું પણ બને છે. તેમાંથી ગાંડપણ ચિત્તભ્રમ વિગેરે થવા સંભવ છે. તેના વારણને ઉપાય પણ જાણ જોઈએ. કોઈ કોઈ વખત ભૂત ડાકણ જન વિગેરેને કાઢવા માટે સખત પગલા જીવના જોખમે લેવા પડે છે. ભૂત પ્રેતને શીશામાં ઉતારવા પડે. છે તે શીશાને શમશાનમાં જઈ દાટ પડે છે, તેવા વખતે શીશાનું વજન પણ ત્રણ ચાર મણ જેટલું થઈ જાય છે. ઉતારતા ફુટી જય તે ભૂત કાઢનારનાજ બાર વાગી જાય છે. કોઈ પ્રસંગે ખેલા મારવા પડે છે. મંત્ર ભણી જવા સહેલા છે. પણ ભૂત પ્રેતને કાઢવા તે સહેલું નથી તાંત્રીક વિધા પણ ચમત્કારી હોય છે ચમત્કાર ઉપજાવનારી હોય છે. અમુક અમુક વસ્તુઓની Bળવણથી ન સમજી શકીએ એવી વસ્તુ ઉત્પન્ન થાય છે.
*
*
:
'
,
,
,
,
,
,
,
,
,
,