________________
૧૮૫
પચ વસ્તુક નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – એસ જિણાણું આણું ખેતાઈઓ કમ્મણો ભણિયા. ઉદયાઈકરણે જે તહ સરવચ્ચે જઈયa,
જિનેશ્વરેની આજ્ઞા છે કે કર્મોના ઉદયાદિનાં સાધને ક્ષેત્રાદિ પાંચ પદાર્થો છે જેથી સર્વ કર્મોના સબંધમાં એ પ્રમાણે સમજવું.
પ્રાણીમાત્ર પોતાના પૂર્વભવમાં કરેલા કર્મફળને ગ્રહણ કરે છે અને તે જ વાતને જતિષશાસ્ત્રીઓ ફલાદેશરૂપે પ્રગટ કહી બતાવે છે.
મહાનુભાવે ! જયોતિષીઓએ અનેક પ્રકારની વાત ચીત ર્યા બાદ જાપ જપવાનું પોતે જપી આપવાનું કબુલ કરી જમણવાર જમીને રાજાની રજા લઈ પિતાના સ્થાને ગયા.
હવે જેશી મહારાજ ગયા બાદ મંત્ર તંત્ર યંત્ર જાણનારાએને રાજાએ બેલાવ્યા. રાજાએ આદર સત્કાર કર્યો અને આસન મૂકાવ્યા. મોટા આગેવાન નેતા આગળ બેઠા. ત્યારબાદ આગેવાન મુખ્ય નેતા બોલ્યા કે હે રાજન રાજકુંવરને ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે, અમારી પાસે ચમત્કારી ય છે, તે યંત્ર કુંવરના જમણા હાથે બાંધીશું જેથી ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે. હે રાજન અમારી વાત સાંભળે, મંત્ર તંત્ર યંત્રે ઘણી ઘણી જાતના હોય છે. અમે તેની સાધના જોખમ વહેરીને પણ સિદ્ધ કરેલ છે, યંગે પણ પંદરા, વીશા,