________________
૧૮૦
* જતિષ અને કર્મના આપણા સિદ્ધાંતને ખાસ સંબંધ છે, અને જતિષનું ફળ કહેવાનું હોય ત્યારે કર્મ પ્રકૃતિનું પણ ખાસ ધ્યાન રાખીને નિર્ણય કરવો જોઈએ.
આપણે કહીએ છીએ કે કર્યા કર્મ ભોગવવા પડશે અને અને એ શાસ્ત્ર પ્રમાણે તે અર્થ સત્ય છે. આપણે ઘણું કર્મ એવા બાંધીએ છીએ કે તે હલકા હોય છે અને તેમને આપણે આપણા શુભ કર્મથી અથવા તપથી ફળ આપતાં અટકાવી શકીએ છીએ. અથવા તે અશુભકર્મને નાશ કરી શકીએ.
હવે નિષ કુંડલીમાં આવા કર્મોના ફળ દેખાતા જ હોય તેથી સામાન્ય રીતે જોતાં કોઈપણ જતિષી કહી દએ કે તમને આમ આમ થશે. પણ એવું જ્યારે ન થાય ત્યારે જેતિષ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય.
પણ ત્યાં ખરી વાત એ છે કે તમે તમારા તપથી કે બીજા શુભ કર્મથી આ અશુભ ફળને નષ્ટ ક્ય હોય તે જતિષીને ખબર ન હોય.
પ્રશ્ન–પણ ફળ નષ્ટ કર્યા છે તેવું પણ જયોતિષમાં આવવું જોઈએ ને?
ઉત્તર-ના કારણ કહું-જોતિષ તો જન્મ કુંડલી ઉપરથી જોવાય. એટલે જન્મ કુંડલીમાં તે પૂર્વ ભવનાં કર્મનું ફળ મળવાનું હોય તેટલું જ આવે. પણ આ જન્મમાં તમે સુકૃત્ય કરે અને અશુભ ફળ નષ્ટ કરે તે સીધુ ન દેખાય. પણ એ