________________
૧૭૮
રાજરા હેવાથી તેમાંથી વહેતું દ્રવ્ય રાજસ પ્રાણુ કે પદાર્થોને પોષણ આપતું રહે છે. બાકીના ગ્રહ તામસ હોવાથી તેમાંથી વહેતું તાદ્રવ્ય તામસપ્રાણી કે પદાર્થોને નિરંતર પિષતા રહે છે. આ રીતે ત્રણ ગુણના વિજાતીય વહેંચણીવાળા આ ગ્રહની
તાના સજાતીય પ્રાણી પદાર્થો ઉપર નિરંતર અનુકૂળ અસર પિદા કરતા રહેલ છે. જ્યારે વિરૂદ્ધની અસર પ્રાણી પદાર્થો ઉપર પ્રતિકુળ પણે અસર કર્યા જ કરતા રહે છે.
આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે બહુજ દૂર દૂર રહ્યા છતાં પણ ચહેમાંથી વહેતી અને આપણે ન દેખી શકતા હેઇએ તેવી નિરંતર અસર કર્યા જ કરે છે.
પ્રશ્ન–ગ્રહ નક્ષત્ર વિગેરેને કાંઈ સબંધ હશે ?
ઉત્તર–આપણે જે પૃથ્વીમાં વસીએ છીએ તેની આસપાસ અનેકાનેક ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો આવી રહેલા છે. પૃથ્વીતલ પર વસનાર દરેક પ્રાણી તેની સારી નરસી અસરનો અનુભવ કરે છે.
રૂતુ ફેરફાર એ વસ્તુતઃ ગ્રહ નક્ષત્ર અને વાતાવરણનિજ ફેરફાર છે એ ફેરફારને લીધે આપણું જીવન ઉપર કેવી
અસર થાય છે, તેને થોડે ઘણે અનુભવ સહુ કોઈને થઈ ચુક્ય હોય છે.
એક રાત્રિ દિવસમાં જ કેટલુ બધુ વૈચિત્ર્ય જોવામાં આવે છે. ઘણાખરા દુષ્કર્મો તથા પાપે, મોટા ભાગે રાત્રિના સમયમાં