________________
૧૫
માતાના બાળકો સ્વભાવિક રીતે જ દયાળું બને છે સ્વયં ઉત્તમ બન્યા વિના ઉત્તમતાના સરકારે આપી શકાતા નથી નમરકાર, રૂપી માતા માત્ર પુણ્યાનુબંધિ પુણ્યરૂપ શરીરને જન્મ આપે છે એટલું જ નહિ. પણ પુષ્ય શરીરનું પાલણપોષણ પણ તેજ કરે છે. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા પછી તેને સદ્દઉપયોગ કરએજ એની પુષ્ટિ છે નમરકારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનું બંધિ હોય છે. નમસ્કારથી ઉત્તરોત્તર તે પુષ્ટ બનતું જાય છે,
આ નવકારનું સામર્થ્ય અદ્દભૂત છે. જેમાં અનેક ઉત્તમ ઔષધીઓના અર્કના મિશ્રણથી બનેલી એક નાનકડી ગુટિકામાં રોગ નાશ માટેની અપાર શક્તિ ભરી હોય છે. તેમ નવકાર મંત્રમાં પણ પાપ નાશ માટેની કલ્પનાતીત શક્તિ ભરી હોય છે.. સમસ્ત શાસ્ત્રોના રહસ્ય સ્વરૂપ હોવા છતાં મંત્ર ટુંકે હોય છે. તેથી તેને આત્મસાત કરવામાં વધારે અનુકુળતા રહે છે. વળી તેને ગમે તેવી અવરથામાં પણ સરળતાથી ગણી શકાય છે અને એનારણદ્વારાઆચારશુદ્ધિ વિચારશુદ્ધિગશુદ્ધિ, આધ્યાત્મશુદ્ધિ, એ ચારે બાબતનું આરાધન સુલભ થઈ જાય છે. સુ ! હવે મૂળ વાત ઉપર આવીએ. પૂ. મુનિરાજ મંગલીક સંભળાવી ગયા બાદ રાજાજી હવે પ્રધાનજીને કહે છે કે, પૂમુનિરાજે કહ્યું તે વસ્તુતે ખરી જ છે. છતાં પણ બાહ્ય ઉપચાર ચાલુ રાખીએ. પ્રધાનજીએ તરતજ રાજવૈદ્યોને લાવ્યા. રાજાએ સન્માન કરી આસન આપ્યાં. કહ્યું કે, રાજકુંવર જલ્દી સાજા થાય તેવી દવા કરે. મુખ્ય વૈદ્યરાજે કહ્યું કે હે રાજન અમે દરેક રોગનું નિદાન