________________
૧૩
(ત્રીજી) બાહ્ય શરીર અને વૈભવ આદિ સામગ્રી તેને મળે છે.. તેમાં જો પુણ્યની પ્રબળતા હાય તેા કાણુ શરીર પુણ્ય શરીર કહેવાય છે. આ પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ વસ્તુઓમાં ઉત્તમ રૂચિ કરાવી આપે છે. તેથી પ્રશસ્ય ગણાય છે. મેાક્ષને અનુકૂળ ઉત્તમાત્તમ પ્રકારની સામગ્રી મેળવી આપવામાં તે અગ્રગણ્ય ભાગ ભજવે છે.
કની પરત ંત્ર દશામાં રહેલો જીવ અનાદિ ખાટા અભ્યાસ ના યોગે સહજ ભાવે અશુભમાં તન્મય બની જાય છે. જીવની . આ અશુભદશા. શુભ આલંબન વિના ટળી શકતી નથી. અને અને શુભ આલંબનેાની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્ય વિના સુલભ નથી. જ્યાં સુધી અશુભની રૂચિ બેઠી છે. ત્યાં સુધી શુભ આલંબનની ખૂબજ જરૂર છે. શુભના બળથી અશુભના રાગ ટળી ગયા પછી શુભ પોતાની મેળે જ ખસી જાય છે. કારણ કે તે સજ્જન મિત્ર જેવા છે. જરૂર હોય ત્યાંસુધી સહાયમાં ઊભા રહે. અને જરૂર પૂર્ણ થાય ત્યારે પેાતાની મેળે ખસી જાય. એનુ મુખ્ય કામ અશુભને કાઢવાનુ છે.જેમ એર'ડીયુ' પેટમાંભરાયેલા જુના મળને કાઢીને પોતે પાતાની મેળે નીકળી જાય છે. તેમ આ પુણ્યાનુબંધી પુણ્ય અશુભની રૂચિ દૂર કરાવે છે. અને મેાક્ષને અનુકુળ ઉત્તમ વસ્તુએમાં ઉત્તમ રૂચિ કરાવી સ્વયં છૂટી જાય છે. આવા કુશલાનુષધિ પુણ્યને ઉત્પન્ન કરનાર હેાવાથી નમકાર એ મહા મંત્ર છે. તેને પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરનાર માતાની