________________
૧૬૯
મહાનુભાવે ! આ નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક એક ચિત્તથી નિત્ય રમરણ કરનારનું આ ભવ પરભવમાં કલ્યાણ થાય છે. ભય’કર રોગાનો ઉપદ્રવ દૂર થાય છે. તેમ ભૂત,પ્રેત,યક્ષ, ડાકણ, શાણ, ડઝપટ, કામણ, ટ્રુમણ, ગ્રહેા કંઈ કરી શકતાં નથી. કાઇ પૂર્વના વેરથી ઉપદ્રવ કરતા હેાય અથવા પૂર્વ કર્માંના ઉદયથી પીડા થયેલ હાય તો તે પણ એકાય ચિત્તથી મરણુ કરતા બધા વિઘ્ન શાંત થાય છે, જેથી હે સુજ્ઞા ! તમે સદા શ્રી નવકાર મંત્રનુંરમરણ કરતા રહી પરમ આત્મસુખના ભાક્તા અનેા મંગલીકપૂર્ણ સંભળાવ્યા બાદ પૂ.મુનિરાજો ઉપાશ્રયે ગયા. હજી સભળાવે તા સારૂ એમ સહું ઈચ્છી રહ્યાં હતાં, કારણ કે, આવી મીઠી મધુરી જીનવાણી સાંભળવાનુ ભાગ્ય માટાભાગે જનધમ પામેલાઓને તેમજ તેમના સહવાસમાં આવનારને મળી શકે છે. પ્રધાનજીએ સમય સુચકતા વાપરીને છનવાણી પૂજ્ય મુનિરાજના મુખથી સંભળાવી. તેમાં રાજકુવર બનેલ ભાણકુંવરને જે આનંદ હૃદયમાં થયા. તે તે તેજ જાણે. કે કેવળીજાણે. તેનીઢતા અનેકગણી વધી ગઈ.આવું સ્પષ્ટતાપૂર્વ ક વ ન સાંભળતાં તેનારામાંચ ખડા થતાહતાં. તે તેના મુખનાહર્ષાવેશ ઉપરથી જણાઈ આવતું હતું. મહાનુભાવો ! નમરકાર માટે હજી જરા વિશેષ જાણવા જેવુ છે. પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં જે રહસ્ય રહેલુ છે તે પણ જાણવું જોઈ એ.
પાંચ પરમેષ્ટિને નમરકાર કરવાથી જેમ સહાયવૃત્તિ, વિનય, સદાચાર, અવિનાશીપણું અને પોપકાર વિગેરે લોકાત્તર ગુણા