________________
કીર્તિ મુનિજી ગણિવર્ય તથા મંગળને કરનારી શ્રી વર્દુમાન તપની ૯૦ મી ઓળી પુરી કરનાર પૂ.પં. શ્રી નિપુણમુનિજી મહારાજ (હાલમાં પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજ) તથા જ્ઞાન ભક્તિમાં તલ્લીન એવા પૂ. મુનિશ્રી ભક્તિમુનિજી મહારાજ વિગેરે પૂ. વડીલેના ગુણ ગ્રામ સ્મરણ કરતાં ચિત્તની પ્રસન્નતા મેળવું છું, જેથી આદરેલ કાર્યની સિદ્ધિ રહેજે થાય.
વસ્તુની પ્રાપ્તિનું દયેય હોવા છતાં સાથે સાથે તેને સાચી દિશામાં ઉદ્યમ હોય તો જ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે— ઉદ્યમ સાહસં ઘેર્ય, બુદ્ધિ શક્તિઃ પરાક્રમ, પડે તે ચત્ર વર્તો , તત્ર દેવં સહાયકૃત.
જયાં ઉધમ, સાહસ, વૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ ગુણ હોય છે ત્યાં દૈવ પણ સહાય કરનાર થાય છે.
ઉઘમેન હિ સિદ્ધતિ કાર્યાણિ, ન મનેર: ઉધમ વડે જ કાર્યની સિદ્ધિ થાય છે, પણ એક્લા મનેથી કાર્ય થતું નથી. મુક્તિ સુખ મેળવવા ધમ આત્માએ હમેશા ઉદ્યમશીલ રહેવું જોઈએ. ગમ્મતથી ગયો રાજ્યહક્ક, મેળવતાં ઉત્સાહ, રાજ્ય મળે ભીખારીને ન લીએ વાહવાહ. ૭ ધર્મ જેના હૃદયમાં તે ધમ કહેવાય, નીતિ જેની પાસમાં ન્યાયવંત ગણાય. ૮