________________
સંયમનું પાલન કરનાર ધ્યાની પૂ. મુનિવરોને વિવિધ નમસ્કાર
એવા મહાન પવિત્ર પુરુષોને નમસ્કાર કરવાથી, પૂજન કરવાથી આત્મા નિર્મળ બને એ સત્ય વાત છે. .
નમ્રતા આવ્યા સિવાય નમરકાર થઈ શકતું નથી. નમરકાર મહામંત્રમાં પહેલા નમે શબ્દ મૂકાયેલે છે. નમ્રતા ગુણ આવવાથી નસરકાર થઈ શકે છે. અક્કડ રહેનાર અભિમાની જીવે ઉત્તમોત્તમ દેવાધિદેવને પણ નમરકાર કરી શકતા નથી. માયાકપટ રહિત એવા સીધા સરલ આત્મા સિદ્ધિ મેળવી શકે છે. સંસારમાં રહ્યા છતાં મુક્તિના ધ્યેયથી હૃદયમાં નિરંતર પંચપરમેષ્ટિને જાપ ચાલુ જ હોય છે.
| દોહરા તપગચ્છ દીપક ભવભીર, ક્ષાતિ સૂરીશ્વરરાય, તસાદ પંકજ પ્રણમું વળી શારદામાત સહાય. ૪ કીતિ જગમાં પ્રસરે, નિપુણ ભક્તિ સુખદાય, ગુણીજનને સંભાળતાં હેજે સિદ્ધિ થાય. ૫ ઇચ્છિત વસ્તુ મેળવવા, ધ્યેય સાથે મહેનત, તીમ મુક્તિ સુખ મેળવે, ધમ ઉદ્યમવંત. ૬
મહાનુભા —તપગચ૭ દીપક, ભવભીરુ એવા પૂ. ગુરુદેવ આ. શ્રી ક્ષતિસૂરીશ્વરજી મહારાજના ચરણકમળમાં નમરકાર કરી અને જીનવાણી શારદામાતનું સમરણ–નમન કરીને જેમની કીતિ બાલબ્રહ્મચારી પણે પ્રસરી રહી છે એવા પૂ. પં. શ્રી