________________
૧૪૦
ત્યારે મારા પીતા મને મળે. મારા રાજ્યહક મને મળે, એજ ધ્યેય દિલમાં રાખી રહ્યો છે. બગીચામાંથી માર ખાઈને બહાર નીકળ્યા પછી ઉદાસીન બનીને શહેર તરફ ચાલવા લાગ્યા. પુષ્પના જેવા કામળ અંગવાળા તે રાજકુંવર રકવેશે . ચાલ્યા જાય છે. પોતે તે હું રાજકુંવર છું એમ સમજીને વચમાં જે દાઈ પરિચિત પેાલીશને જુએ, એટલે પહેલાની જેમ હુકમ કરીને પેાતાની પાસે બેલાવે છે. મારા માટે એક ગ્લાશ ઠંડુ પાણી જલદી લાવેા. એમ કહેવા છતા પણ પાણી કાઇ આપતુ નથી, સહુ જાણે છે કે આ બીચારા ભીખારીને ગાંડા તાવ આવ્યા લાગે છે. એટલે કાઈ તેની વાત સાંભળતા નથી, એટલે વળી આગળ -જાય છે, ત્યાં એક રાજના અધિકારી જમાદારને જોઈ ને કહે છે કે, સલામ ભરતા શું ભૂલી ગયા ? અહીંયા આવે. હું રાજકુંવર, મારા માટે ગાડી લાવો. ગાડીમાં બેસીને રાજદરબારમાં જાઉં, આવા વચના સાંભળીને જમાદારે જાણ્યુ" "કે આ કાઈ ગાંડા ભીખારી છે, એટલે જેમ તેમ બેલે છે. આવા વર્તનથી કાઈ તેને ખાવા કે પાણી પણ નહી આપતા તેને જોઈ તેનુ ખેલવું સાંભળી લૉકા હસે છે. જેથી રંક બનેલા રાજકુંવર જરા ઉગ્ર થઇને બાલે છે કે તમે બધા મારા નેાકર થઈ ને મારી વાત પણ સાંભળતા નથી ? ત્યારે બીજાએ પણ કહેવા લાગ્યા કે જા જા ભીખારી. અહીંથી ચાલ્યા જા. નહીં તો ગડદા પાટુ ને લાત પડશે. આવી વિટંબણા ભાગવત્તા. ભૂખ્યા ને તરસ્યા. ગલી કુંચીમાં આમથી તેમ ભટકે છે, કોઈ વખત લાંબા હાથ કરીને