________________
-
'૧૩૬
પરિવ્રાજક શ્રાવનો વેશ લઈને સુલસાને ઘેર આવે.
તે વખતે સાધર્મિભાઈ તરીકે સુંલસાએ તેને સત્કાર અને બહુમાન કર્યા. બેસવા આસન આપ્યું અને કહ્યું “આપને સુખ શાતા છે!” અંબડે જણાવ્યું. “દેવ, ગુરુની કૃપાથી સુખશાતા છે. મેં શ્રી મહાતીર્થ શત્રુજ્ય આદિ અનેક તીર્થોની યાત્રા કરી. ત્યાર બાદ ચંપાનગરીમાં ગયે. ત્યાં મહાવીર પ્રભુજીને વાંધા ધર્મોપદેશ સાંભળે અને અહીં આવવા નીકળે. ત્યારે ભગવાન મહાવીર દેવે ફરમાવ્યું કે રાજગૃહી નગરમાં સુલતાશ્રાવિકાને મારો ધર્મલાભ કહેજે.તે જણાવવા હું તમારી પાસે આવે છું. રસ્તામાં મને વિચાર આવે કે શ્રી મહાવીર પરમાત્માએ પિતે જેને ધર્મલાભ કહેવરાવ્યો છે. તેની ધર્મશ્રદ્ધા કેવી છે? તેની હું પરિક્ષા કરૂ અને તેથી મેં રાજગૃહીના જુદા જુદા દરવાજા બહાર જુદા જુદા દેના રૂપ વિકર્થી ને પરીક્ષા કરી છે પણ તેમાં તમે જરાય ચલિત થયેલા જણાયા નથી.
અંબડ પરિવ્રાજકના વચન સાંભળીને તથા પ્રભુએ પિતે ધર્મલાભ કહેવરાવ્યો.તેથીહર્ષથી રોમાંચિત થયેલી સુલસાએઊભી થઈને જે દિશા તરફ પ્રભુ મહાવીર વિરાજમાન હતા. તે દિશા તરફ જઇને બે હાથ જોડીને વંદન કર્યું, અને રસ્તુતિ કરીને પિતાના સગાભાઈ તુલ્ય ગણીને સુલસાએ ભક્તિથી અન્નપાનાદિક વડે અંબડ પરિવ્રાજકને સુંદર રીતે ભોજન કરાવ્યું, અને સત્કાર કર્યો. ત્યારપછી અંબડ પરિવ્રાજકે તુલસાને કહ્યું. હે