________________
૧૬૭
ધમબહેન ! આ બધા પ્રસંગોએ જ્યારે બધા લેકે મને સાક્ષાત દેવ જાણીને વંદન કરવા આવ્યા તે છતાં તમે કેમ આવ્યા નહિ?
તે વખતે સુલસાએ જણાવ્યું “જેણે જૈનધર્મનું સ્વરૂપ અને સુદેવ, સુગુરૂ અને સુધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે અને શ્રીજિનેશ્વરદેવનાવચનમાં જેની અખૂટશ્રદ્ધા છેતે મિથ્યાત્વી દેને કેવી તેરી વંદન કરે ! જેઓ અટાર દેષથી રહિત હોય તે સુદેવ જાણવા. પરંતુ જેમનામાં સાક્ષાત દેષ જણાતા હોય તે કુદેવ જાણવા. વળી હાલમાં જ્યારે સાક્ષાત શ્રી વીરપરમાત્મા તીર્થંકર તરીકે વિચરી રહ્યા છે. ત્યારે પચીશમાં તીર્થકર ક્યાંથી હોય ? માટે જેને સમ્યગ્રદર્શનગુણ પ્રગટ થયો હોય તેને વીતરાગ દેવના વચન ઉપર અડગ શ્રદ્ધા હોય છે.અડગ શ્રદ્ધા તે સમકિત જાણવું, વ્યવહાર સમકિતઅને નિશ્ચય સમકિત સમજાવ્યુંઆ સાંભળીને તે જિનધર્મમાં વધુ રિથર થયો.
સુલસાની ધર્મશ્રદ્ધાને વિચારતે અંબડ પરિવ્રાજક તેની રજા લઈને ત્યાર પછી ત્યાંથી ચાલી નીકળે. તે પછી સુલતા ચિરકાળ મહાવીર પ્રભુની પૂજા કરતી,ઉભયકાળ આવશ્યક કરતી, સુપાત્રમાં દાન કરતી, અઠ્ઠમઆદિ તપ કરવામાં તત્પર સુલસાએ શુભકાર્યોથી પિતાના શરીરને પવિત્ર બનાવ્યું. ત્યારબાદ તેણે શ્રી શત્રુંજ્ય આદિ તીર્થોની ભાવભક્તિ પૂર્વક યાત્રા કરી. સુલસાના પતિ નાગસારથી પણ વિશેષ પ્રકારે શુક્રરીતિએ જિનધર્મનું આરાધન કરતું હતું. સુલસાએ અંતિમ સમય નજીક