________________
૬૩ર.
વૈક્રિય સૂક્ષમ છે. વૈક્રિય કરતા આહારક શરીર સુક્ષ્મ છે. આહારક શરીર કરતા તેજસ શરીર સૂક્ષ્મ છે અને તૈજસ શરીર કરતા કામણ શરીર સૂક્ષ્મ છે. - આત્મા શરીર દ્વારા ક્રિયા કરે છે અને તેના સરકાર તેના પર પડે છે. એટલે સારી ક્રિયાના સારા સરકાર પડે છે અને ખરાબ ક્રિયાના ખરાબ સંસ્કાર પડે છે તે વાત સહુ જાણેજ છે.
જે જિનમંદિરે જતા હોય, દેવ દર્શન કરતા હોય, સેવા પૂજા કરતા હોય, સદગુરૂનો સમાગમ કરતા હોય તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા હોય, વ્રતનિયમ કરતા હોય, સારા સારા ધાર્મિક પુસ્તક વાંચતા હોય, પપકારના કાર્યો કરતા હોય, સુપાત્રમાં દાન દેતા હેય, અભયદાન, અનુકંપાદાન કરતા હોય, સામાયિક પ્રતિક્રમણ કરતા હોય, સાતે ક્ષેત્રમાં પુન્યથી મળેલ લક્ષ્મીને સદ્દઉપયોગ કરતા હોય, તે ધાર્મિક બને છે અને જેઓ ખાવાપીવાની વાતમાં જ મશગુલ રહેતા હય, નવી નવી ભોગસામગ્રી શેધતાં હોય, નાટકતમાસામાં પોતાને સમય વીતાવતા હોય, તથા શરાબી, ગંજેરી ક જુગારી મિત્રોની સોબતમાં ફસ્યા હોય તે અધમિ બને છે. જે સંગ તેવો રંગ. એ કહેવત દુનિયામાં પ્રસિદ્ધ છે.
જગતના છ કૌતુક જોવામાં લલચાય છે. મહાસતી સલસાએ કૌતુક જોવાની જરાપણ ઈચ્છા કરી નહી. આ તેના સમ્યન ગુણના રાગથી પરિવ્રાજક સંબડે સુલસાના ગુણ