________________
૧૭
આવે છે. વળી તીર્થકરે અસાધારણ કાટના હોય છે. તેના માટે તમે શું કહેશો ! આનો ખુલાસે એકજ હોઈ શકે કે આત્માએ જયારે દેહ ધારણ કર્યો ત્યારે તે પૂર્વભવના સંરકારેની કેટલીક મૂડી પિતાની સાથે લેતે આવ્યો હતો. અને તેજ રીતે વ્યક્ત થઈ રહી છે. આત્મા જયારે એક દેહ છોડીને બીજે દેહ ધારણ કરવા માટે ગતિ કરે છે. ત્યારે તેની સાથે આ સરકારની મૂડી ઉપરાંત તૈજસ અને કામણ નામના બે શરીરો પણ હોય છે. આ શરીરો અતિસૂમ હોવાથી કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. એટલે આત્માની સાથે તે ગમે ત્યાં જઈ શકે છે. છે. શાસ્ત્રકાર ભગવતે શ્રી પન્નવણાસ્ત્રમાં કહ્યું છે કે પંચ શરીર પણત્તા. તજહા રાલિયે. વેવિએ. આહારએ તેયએ. કમ્મએ. પાંચ પ્રકારના શરીરે કહેલા છે. તે આ પ્રમાણે. ઔદરિક, વિક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ.
જે શરીર ઉદાર એટલે ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય છે. તે ઔદારિક કહેવાય. અથવા અન્ય શરીરની અપેક્ષાએ જે ઉચ્ચ સ્વરૂપવાળું હોય તે દારિક કહેવાય. અથવા જેનું છેદના ભેદન, ગ્રહણ, દહન વગેરે થઈ શકે તે દારિક કહેવાય. જે શરીરમાં હાડ-માંસ વગેરે હોય તે દારિક કહેવાય. બાકીના ચાર શરીરમાં હાડ-માંસ હેતા નથી.
જે શરીર નાનામાંથી મોટું થવાની અને મોટામાંથી નાનું થવાની. જાડામાંથી પાતળુ થવાની અને પાતળામાંથી જાડુ