________________
૧૧૭
મહાનુભાવા! આયંબીલમાં, લખુ ભેાજન ન ભાવે, ખરી ભૂખ લાગી જો હાયે, તરત તે ભાવી જાવે.૩૦૩૬ અભ્યાસે શું શું નથી થાતું, રાખો અભ્યાસ તપ થયે, નિકાચિત જેવા જે કર્માં, તેપણુ તપગુણથી જાયે.સુ૦૩૭ ઇચ્છા નિરાધ તપની સાથે, ક્ષાંતિ ભળે તેા સુખપાવે, સુખદુઃખમાંસમભાવેરહ્યા,ગુણાલલિતતેનાગાયે સુ૩૮
આઠમી ઢાળનું વિવેચન—હે સજ્જન શાણા ? આ જગત કૌતુક કુતુહલથી ભરેલ છે. તે જોવામાં કદી પણ પારપામી શકાતો નથી. અનાદિ કાળથીજ ચાલુ છે, અને તેના અંત પણ આવવાના નથી. ધણું ખાધું, ધણું પીધુ, ધણુ ભાગવ્યું, અને ધણું જોયું. હવે તા તુજ જોવાથી વિરામ પામ. અને આત્માને પીછાણુ. આત્મા શું વસ્તુ છે. આત્માના પ્રદેશ. આત્માની સાથે ક`ના બંધ કઈ કઈ રીતે થાય છે. કઈ કઈ રીતે છૂટે છે. પુનર્જન્મ વિગેરેના વિચાર કરવાથી આત્મહિત સાધી શકાય છે. ચેતન અને જડ જુદા જુદા છે. છતાં જડકના સંગથી ચેતન એવા આ આત્માને પણ પોતાના સ્વરૂપનું ભાન નથી. તે ભાન મેળવવાને આત્માને બળવાન બનાવવો જોઇએ. પહેલા આપણે કર્મ શું ચીજ છે તે વિષે પાંચમી ઢાળના વિવેચનમાં ધાડુંક વર્ણન જણાવેલ છે. અને સાતમી ઢાળના વિવેચનમાં મેક્ષ સબંધી કિચિતૂ વર્ણન જણાવેલ છે. હવે આઠમી ઢાળમાં આત્મના અસ્તિત્વ ઉપર એટલે કે આત્મ