________________
૧૧૬
આમલીપી પળે બેટા હશે તે, મુતરવા તેથી જાણા, કાઇકુન્ય તરૂપેઠુ શરીરમાં,હશે કવેળાના ટાણા. સુ૦૨૫ ભીખા પૂજો નાથા સબળા, ભાણાને પકડી ચાલે, રાજકુવરહું રાજમાલીકી, મારીકહીને ન હાલે. સુ૦૨૬ ટાંગાટાળી કરી ઉપાડયા, ચાટ લાગી છે ભારે. દેવી મઢ પાસે બેસાડે,ભૂવા ખોલાવા અત્યારે. સુ૨૭ અંગ ધ્રૂજાવી ભૂવા ધૂણે છે, હાકોટા ફુત્કાર કરે, તેલ કડી ચડાવી ચુલે,હાથ નાંખી પુરીએતળે. સુ૦૨૮ ખમ્મા ખમ્મા કહી ભૂવા ખોલે, પછડાયા પડીયા પાકા, સૂકા મૂકા રાજકુંવર હું, કરવા માંડયું શુંરાંકા.સુ૦૨૯ જાણ્યુ' સઘળાએ છે ભારે, નાશી જારો આ છાના, ડાકલીયાં વગડાવા જોરે, ધો ધૂમાડા મરચાના. સુ૦૩૦ અત્તર ફુલ ગુલાબ સુધેલા,જોયુ નથી બીજી જાણા, ભમ્યુ’ચક્કરથીપડીયા,ઓલેમ ધથયાછાના સુ૦૩૧ રંક અનેલ કુમારે જાણ્યું, જો લવરી કરીશ મહુ, જડ જેવા તે ડામજ દેશે, એમ જાણીને ચુપ રહુ.સુ૦૩૧ રાજકુંવર મનમાં પસ્તાયે,વેશ બદલા પણ મેં જ કર્યાં, દુ:ખઆવ્યું તેસહીજલેવુ મનનિશ્ચયએવા ધર્યાં.સુ૦૩૩ મગજ સુધરી ગયું છે જાણી, ભીખારી સહુ રાજી થયા, કેમભાણીયા હવે ઠીક છે,? હા કહી સહુ વિખરાયા.મુ૩૪ આવી ગયા ઠેકાણે સમજી, પાણી પાયું ઠંડુગાર, ટાઢાટુકડા ખાવાદીધા,ભૂખ્યાખા ગયા તત્કાળ સુ૦૩૫
માથુ