________________
૧૧૨
તેણે જીવનમાં કઈ મેટું પાપ કર્યું નથી, તેમજ ટે રસ્તે પૈસા વાપર્યા નથી. જે તેમ કર્યું હોય તો તેને પાપ કર્મ બંધાત અને નીચ ગતિમાં તે ગયે હેત તો તે સકારણ ગણાત.
પણ ના તેમ નથી. ધનને સંગ્રહ યોગ્ય માર્ગે ન વાપરતાં અથવા યોગ્ય માર્ગ વાપર્યા પછીનું તેને સાતમી નરકે મોકલ વામાં કારણભૂત બન્યું છે. માટે ધનને યોગ્ય માર્ગે દીનદુઃખીયાને આપવામાં વ્યય કરવો પણ સંગ્રહ કર ન જોઈએ. એ સૌ સમજો. - પરોપકાર કર્તવ્ય પ્રાણરપિ ધનરપિ
પરોપકારજપુણ્ય ન સ્માતુશર્તરપિ પિતાના પ્રાણો અને ધનને ભેગ આપીને પણ પરોપકાર કરો. કારણ કે પરોપકારથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય સેંકડો યથી પણ મળી શકતું નથી. પરોપકારાય ફલંતિ વૃક્ષાર પરોપકારાય વહેંતિ ના પરોપકારાય દુહંતિ ગાવઃ પોપકારાથમિદં શરીરમ્ | ન જુઓ વૃક્ષો પણ પિતાના ફળે બીજાને જ આપી દે છે. સંગ્રહ કરતા નથી. નદીઓ પણ પિતાનું જળ પિતે નહી પીતા બીજાના ઉપયોગમાં આપે છે. તેમ વિવેકી ગૃહએ પિતાને પુનેગે મળેલી લક્ષ્મીને સદ્દઉપગ દીન દુઃખીજનેમાં કરે જોઈએ. પશુપંખીઓ પણ ખાય છે. ધરાય છે. એટલે સંતોષ