________________
૧૧૩
માની લે છે. બીજા દિવસની ચિંતા નહીં કરતા નિશ્ચિત પણે રહે છે.
માનવમાં જ લેભ દશા વધી જણાય છે, પેટ પુરતુ, કાલ પુરતું; કે જીદગી સુધીનું નથી જેતું પણ છોકરાના છોકરાઓને ચાલે તેટલું જોઈએ છે. જેથી કરીને નીતિ અનીતિ નહી જતાં ગમે તે રીતે ધન એકઠું કરી પટારા ભરવા મહેનત કરે છે. આ રીતે જીવન નકામું ગાળે છે. અંતે બધી રિદ્ધિ સિદ્ધિ છેડીને મરણને શરણ થઈ હાથે ઘસતા ચાલ્યા જાય છે.
સુજ્ઞો ! દીન દુઃખીયા ઉપર કરૂણા લાવી યથાશક્તિ સેવા કરવી તે પણ માનવતાનું કર્તવ્ય છે. માનવપણામાં સંભાવના થઈ શકે છે. મિત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યરથ ભાવનાથી આત્માને પ્રફુલીત રાખવો. હર્ષ પૂર્વક શાંતિ ધારીએ તો રહેજે કીતિ વધે અને સુંદર સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય.
ઢાળ આઠમી (રાગ–ભાઈ પટારે કેમ ઉઘા જેઉં કુંચી બેસારી કઈ અથવા સેવો ભવીયા વિમલજીનેશ્વર દુલહા સજજન સંગાજી) સુણાસહહવે સજનશાણ, આત્મતત્વવિચારે સહી, કર્મબંધ પણ કઈકઈરીતે, જીવજગતમાં બાંધેઅહીં સુ૧ કૌતુક કૌતુક કૌતુક જગના, જીવ જોવામાં લલચાયા, સુલસા કૌતુકમાંનરાચી,અંબડ હરખે ગુણગાયા. સુ.૧