________________
૧૧૧
હાજર થાય છે. તેમજ બગીચામાં ખીલેલા ફુલે ઉતારવામાં ન આવે તે તે કરમાઈ જાય છે. અને બીજે દિવસે તાજા પુષ્પ મળતા નથી પણ જે હંમેશા તાજાફુલે ઉતારવામાં આવે તે બીજે દિવસે નવા પુણે તૈયાર થાય છે. તેવી જ રીતે લક્ષ્મીને સદુપયોગ કરતા રહેવાથી લક્ષ્મીની વૃદ્ધિ થતી રહે છે. અથવા બેંકમાં જમા થાય છે તે પરભવમાં મલ્યા સિવાય રહેતી નથી. માટે સંગ્રહ કરવાની બુદ્ધિ રાખવી નહીં. સંગ્રહ કરવો તે પાપ છે.
ધનને સંગ્રહ એ ધનને અસદ્ વ્યય છે. પૂર્વ મુદયે ધનવાન બન્યા. ધનને સદ્ ઉપગ દાન છે. ધનનો છેડો ઘણો ઉપગ દાનમાં કર્યો, તેમાંથી થોડુંક કુટુંબના નિર્વાહમાં ર્યો, હવે બાકી રહ્યું તેને સંગ્રહ કર્યો, આ સંગ્રહ એ ધનને અસદુવ્યય છે.
આ સંગ્રહ આત્માને કર્મના ભારથી ભરી દે છે, અને નિચ ગતિમાં મેલે છે. | મમ્મણ શેઠ પાસે અગણિત ધન હતું. તેનું દાન તેણે ક્ય નથી. ખાવા પીવામાં પણ બહુ ઓછું વાપર્યું છે. પણ આ ધનને તેણે સંગ્રહ કર્યો. તેના પર મમતાભાવ ધારણ કર્યો. આ સંગ્રહ એ અવ્યય થયે, અને તેના પાપથી ભારે બનેલે તે સાતમી નારકીમાં ગયે.