________________
૧૧e:
પુત્રાદિ સંબંધે તે અનેક્વાર નહિ પણ અનંતીવાર થઈ - ચૂક્યા હોય છે. પણ સાધર્મી ક ભાઈ બહેનેને સંબંધ તે ક્વચિત મેળવી શકાય છે. મળે છે. ભાગ્યશાળીએ ? ધન વૈભવ સાથે આવનાર નથી. માટેજ પુન્યથી મળેલ લક્ષ્મીને સદ્ઉપયોગ વામિ ભાઈઓની ભકિતમાં કરે. તે સુજ્ઞોની ફરજ છે.
ઘણી વખત જોવામાં આવે છે કે ધનવાનો પોતાના મહોલામાં અથવા બંગલામાં રહેતા હોય છે. તેમની આજુબાજુમાં સામાન્ય રિથતિવાળા ભાઈ બહેન રહેતા હોય છે. તેમાં કાઈને પુત્ર કાઈની પુત્રી માંદી હાય કોઈની સ્ત્રી કેઇને ભાઈ મદે હૈય, કોઈને માતા પિતા પથારીવશ હોય. તેઓની યથાશક્તિ સાર સંભાળ લેવામાં પૈસાપાત્ર ધનવાને બેદરકારી રાખે છે. જે મૈત્રી કરૂણા પ્રમોદ ભાવના હૃદયમાં વસેલી હોય તે જરૂર દિન દુખીયાનું દુઃખ દારિદ્ર દૂર ર્યા વિના રહે નહિ. ધનવાન ગૃહસ્થોએ સમજવું જરૂરી છે કે પરોપકાર કરવાથી, દાન દેવાથી, ધન ઓછું થતું નથી. પણ જેમ જેમ વપરાય છે તેમ તેમ ધન વૃદ્ધિ પામતું જાય છે. તેના દષ્ટાંત તરીકે કુવાનું પાણી જે વાપરવામાં ન આવે તે પાણી ગંધાઈ જાય છે. પણ જે હંમેશાં તે પાણીને વપરાશ થતું રહે તે બીજે દિવસે નવું પાણી કુવામાં આવી જાય છે. ગાયનું દુધ દેવામાં ન આવે તે બીજે દિવસે નવુ દુધ આવતું બંધ થઈ જાય છે અને વહુકી પણ જાય છે. પણ હંમેશાં દુધ દેવામાં આવે છે તે બીજે દિવસે નવુ દુધ