________________
૧૦૯
છે કે અચાનક આમ કેમ થયુ ? ગાંડાની જેમ બાલે છે. પેાતાનુ નામ પણ જાણતા નથી. અંધ માણસ જેમ કાઇને જોઇ શકે નહી. તેમ મને તથા તેની માતાને પણ એળખતા નથી. નથી આળખતા તેના કાકા, મામા, ધ્રુવા, કે મિત્રાને તેમજ રાજના અધિકારીઆને પણ એળખતા નથી. તે વખતે રાજપ્રધાનેા વિગેરે દાસ દાસીએ રાણી એકઠા થયેલા છે. રાજકુંવરનુ બેલવું સાંભળીને બધા ગભરાય છે, રાજા વિચાર કરે છે કે કુંવરને કાંઠે જુદાજ પ્રકારના ક્રાઇ રોગ થયા જણાય છે. અથવા કાઇ દેવ દેવીની ઝપટમાં આવ્યા જણાય છે. મગજ ભ્રમીત થઈ ગયું જણાય છે. માટે તુરત ઉપાય કરવા જોઈએ, પ્રધાનને કહે છે કે રાજવૈદ્યોને બાલાવા. રાજ જોશીએને બાલાવા, મંત્ર યંત્ર તંત્રના જાણકારોને બેાલાવા. પાંડિત બ્રાહ્મણાને બાલાવે. આસનના જાણકારને બાલાવા હુશીયાર ભૂવાઓને પણ ખેલાવે. વળી ટુચકા જાણનારી ડાશીઓને પણ બેાલાવા. તેમજ શહેરમાં જે જે જાણકાર હાય તે બધાને બોલાવા. કાઈ બાકી રહે નહી. ગમે તે રીતે પણ કુંવરને સાજો કરો.
મહાનુભાવા ? સંસારી સબંધીએ ભાઈ બેન સ્રી પુત્ર પુત્રી ` વિગેરે સંબંધીએ જો માંદા પડે તે તેના માટે અનેક ઉપાયા લેવા પડે છે. અને લીએ પણ છે. કારણ કે તેમાં સ્વાર્થ સમાચેલા હેાય છે. પણ જેમાં સ્વાર્થ ન હોય તેવા સ્વામિભાઈ બહેનેાની સેવાભકિત કરવાથી જરૂર આત્મહિત થાય છે.