________________
૧૦૮
ભાણી છું. મને મારો વેશ અપાવો એટલે ચાલ્યો જાઉં, આમ બોલતા બોલતા શરીર ધ્રુજી રહ્યું છે, તે જોઈને ચાકરેએ ચિત્તમાં વિચાર કર્યો કે જરૂર કોઈ ભારેમાં ભારે ચોટ લાગી જણાય છે. એ વિના આવુ બોલે જ નહીં. આપણે કોઈ પણ જાતને ઉપાય જાણતા નથી. માટે રાજાજી પાસે લઈ જઈએ.
આજે આપણને રાજા તરફથી ઠપકે મળશે. પણ બીજે કોઈ ઉપાય નથી. માટે ઘોડાગાડી તૈયાર કરે. બગી તૈયાર ક્ય બાદ બગીમાં બેસવા કહે છે. પણ બગીમાં નહી બેસતા કહે છે કે ભાઈસાબ હું ભીખારી છું. આ મારૂં રાજ નથી. હું કંગાળ માણસ છું. મને મારે વેશ અપાવો. આ રીતે બોલ્યા કરે છે જેથી સેવકે વિચારે છે. આહાહા જીવ કે પરવશ થઈ ગયે છે. ખરેખર કુંવરને ઝેડ વળગ્યું જણાય છે. હાથપગ પકડીને બગીમાં બેસાડે છે. અને રાજા પાસે લઈ જાય છે, તે વચમાં પણ બોલ્યા કરે છે, ભાઈસાબ કૃપા કરીને દાસને છેડે, કોઈ તેનું સાંભળતું નથી. અને રાજા જ્યાં બેઠેલ છે, ત્યાં પકડીને ઊભે રાખે છે. ભાણાને બીલકુલ ચેન પડતું નથી, રાજા મારશે કે શું કરશે. એવા વિચારમાં કાયા પણ કંપે છે.
રાજા કુંવરની આવી દશા જોઈને રાજકુંવરને પૂછે છે કે - છકુંવર કેમ છે? ત્યારે ત્યાં પણ એવું જ બોલે છે કે ભાઈસાબ - હું ટુકડા ખાનાર, મને મારો વેશ આપે. અપાવે. હું જાઉં. - આ રીતનું રાજકુંવરનું બેલવું સાંભળીને રાજા ચિત્તમાં વિચારે