________________
૧૫
વિચારતા મોક્ષના સુખને પામર જીવે શી રીતે જાણી શકે?
આજે પણ સંસારની ઉપાધિથી નિવૃત્ત થયેલા છે આનંદમાં રહે છે. તેમને ધંધે વેપાર નોકરી કે ખેતી કરવાનું કહે તે જવાબમાં કહેશે કે આખી જીંદગી ઢરડા કરી કરીને થાક્યા છીએ. હવે તો બસ નિવૃત્ત જીવન જીંદગી સુધી ગાળવું છે. સંસારમાં રહેલા છે પણ થોડાક કાળની થેડી નિવૃત્તિમાં સુખ માને છે. તો પછી મેક્ષમાં તો સદાકાળ નિવૃત્તિમાં જ રહેવાનું છે.
એક મનુષ્ય ખૂબ બીમારીના લીધે વેદના ભેગવી રહેલ હોય ત્યારે તેને જરા પણ ઉંધ આવતી નથી. પણ કેઈ પુદકે શાતાદનીયના ઉદયે નિંદ્રા આવી ગઈ હોય ત્યારે કોઈ તેને બેલા. તે વખતે પાસે બેઠેલાઓ એમજ કહે કે ભાઈ બોલાવશે નહિ. અત્યારે પરમસુખમાં છે.
| વિચાર કરે તે નથી ખાતે પી કે કોઈ જાતના ભોગ ભગવતે. નથી બેલ કે ચાલતે ફક્ત સૂતે જ છે. છતાં લેકે કહે છે કે સુખમાં છે. એમ કહેવાય છે. આમાં વેદના ચાલી જવાથી સુખ મનાયું છે. તો પછી મેક્ષમાં કોઈપણ જાતના રોગ નથી માંદગી નથી બીમારી નથી. તે ત્યાં સદાકાળ સુખ હોય જ એમ માનવામાં હરત નથી.
મેક્ષ શું વસ્તુ છે. તેની થોડી ઘણી પણ જાણ તેનું જ્ઞાન મેળવ્યા સિવાય મોક્ષનું ધ્યેય નક્કી થઈ શકતું નથી. માટે જ