________________
- ૧૦૪
પછી રેગ શેક કે મૃત્યુ વિગેરે હોય જ શાના ? એવું એ પરમ સ્થાન છે. શ્રેષ્ઠ સ્થાન છે. આટલું બધું સાંભળ્યા પછી પણ ત્યાં કરવાનું શું? તેના જવાબમાં એજ કે જગતના ત્રણે કાળના સર્વ પદાર્થો અને સર્વબનાનું દર્શન કરવાનું અને અત્યંત આવ્યા બાલસુખમાંઝીલવાનું સુજ્ઞ દેવતાના એકનાટકમાં જ ઘણા વરસે થઈ જાય છે. છતાં તે જોવાના આનંદમાં તલ્લીન થયેલા દેવે ભૂખ વિગેરે વિષય ભગ બધુ ભૂલી જાય છે. અને જેવાના સુખમાં જ મજા માને છે. તેમ સિદ્ધના જીવ જ્ઞાનાદિ અવ્યા બાધ સુખમાં જ રહે છે. એ સુખનું વર્ણન કઈ કરી શકે નહિ.
જેમ કોઈ મનુષ્ય મીઠાઈ વાપરી હોય તેને પૂછવામાં આવે કે મીઠાઈ કેવી ગળી હતી. તે કહેશે કે ધરખ જેવી. વળી પૂછવામાં આવે કે ધરા કેવી ? તે કહેશે કે શેલડી જેવી. વળી પૂછે કે શેલડી કેવી. તે કહેશે કે ગોળ જેવી. ગોળ કે ગળે તેના જવાબમાં કહેશે કે સાકર જે.વળી પૂછે કે સાકરકેવી.તેના જવાબમાં એમ જ કહે કે ભાઈ તું તારા મોઢામાં મૂક અને સ્વાદને જાણ. અનુભવ કર. તે સિવાય સાકરના સ્વાદની મીઠાશની તને ખબર નહી પડે. તેમ મોક્ષનું સુખ કેવું? તે તો મોક્ષમાં જાય તે જ જાણી શકે કારણ કે તેની ઉપમાને લાયક બીજી વસ્તુ જ જગતમાં નથી.
નવી પરણેલી સાસરેથી પિયરમાં આવે ત્યારે પતિ તરફ ના સુખ સાહેલીઓને કેવી રીતે કહી શકે. આ બધા દષ્ટાંતો