________________
૧૦૩
આવેલું તેજ આંખને નુકશાન કરેછે. આંખનુ સામર્થ્ય એછુ કરે છે. તેમજ વધારે પડતા ગધ પણ નાકમાં મસા વિગેરે કરી હેરાનગતિ ઊભી કરેછે. પાંચેય ઇન્દ્રીયાના વિષયામાત્ર પ્રમાણના હિસાબે સુખ કરનારા છે. તે ભૂલવા જેવુ નથી.
જે લોકા ખાવાની, પીવાની, હરવા ફરવાની, પહેરવાની, આઢવાની જ વાતા કરે છે અને મેક્ષમાં શું સુખ છે. એમ જ કહેતા ફરે છે. તેઓએ ધ્યાનમાં રાખવાનુ છે કે મેક્ષમાં ગયા પછી ભટકવાનું રહેતુ નથી. સદાય શાશ્વતા સ્થાને રહેવાનુ હાવાથી રખડપટી કરવાની જરૂર નથી.વળી ત્યાં મોટામાં માટુ સુખ એજ કે ત્યાં જન્મ મરણના ભયજ નથી, જીવે જન્મમરણના સમયે સમયે ભય રાખે છે. તે ભય મેક્ષમાં ખીલકુલ છે જ નહી. ત્યાં ગયા પછી ખાવા પીવા પહેરવા આઢવાનુ હરવા ક્વાનું સુખ વધારે કે જ્યાં જન્મ મરણનેા ભય નથી તે સુખ વધારે ? એ બેમાં વધારે ક્યું સારૂ ? તેના વિચાર કરો.જે સ્થાને જીવે આઠ પ્રકારના ક`મળના કલંકથી અત્યંત મુક્ત થઇને રહે છે. જેમને હવે જન્મ નથી. જરા નથી, મૃત્યું નથી. રોગ શાક વિગેરે પીડાઓથી રહીત છે.ન આધિ વ્યાધિ કે ઉપાધીઆ એવુ શાધતુ સ્થાન છે.
અનંત જ્ઞાન, દર્શન અને સુખના ભાક્તા છે. ભવિષ્યમાં અનતકાળ માટે તે જીવા એ સ્થિતિમાંજ રહેશે. આવા શાશ્ર્વતા સ્થાનમાં સિદ્ધો બિરાજ્યા છે. શરીર ધારણ કરવાનું નહી તે