________________
૧૧
માને પ્લાનિભયં, ગુણેખલભયં, કાકૃતાંતાભયમ સર્વનામભયં, ભદિદમહો, ચારિત્ર મેવાભયમ્
ભાવાર્થ—-ભોગમાં રોગને ભય. સુખમાં તે ક્ષય થઈ જવાને ભય ધનમાં અગ્નિ અને રાજાનો ભય. દાયમાં સ્વામિને ભય. જ્યમાં રિપુને જ્ય.વંશમાં કલંકને ભય.માનમાં જ્ઞાની (હીનતા)ને ભય. ગુણમાં દુર્જનને ભય. અને શરીરમાં યમને ભય અહે આ બધુ ભયથી યુક્ત જ છે. માત્ર ચારિત્ર એક અભય (ભયરહિત) છે. ચારિત્રથી જ મેક્ષ છે.
જગતમાં જન્મ મરણને મોટામાં મોટે ભય છે. તેમજ રોગને, શગને વૃદ્ધાવસ્થાને આધિ વ્યાધિઅને સંસારની અનેક ઉપાધિઓને પાર નથી. ત્યારે મેક્ષમાં એક પણ ઉપાધિ નથી. જન્મ મરણ કે વ્યાધિ નથી તેવું ઉત્તમમાંઉત્તમ શાશ્વત સુખ છે.
પીગલીક વસ્તુઓના ભાગોમાં ખરી રીતે જોવા જઈએ તે સુખ છે જ નહિ. પણ દુઃખને પ્રતિકાર માત્ર છે. રોગના પ્રતિકારમાં જેમ દુઃખ નિવારણગે સુખબુદ્ધિ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રના વિષેના ભાગોમાં પણ પ્રતિકારનેજ સુખ માનવામાં આવે છે. આ દષ્ટિએ ભેગ તથા રોગ એક રવભાવના હોવાથી ભેગને રોગ કહેવામાં આવે છે.
મનુષ્ય ખાવામાં સુખ માને છે. પણ વસ્તુતઃ ખાવામાં ભોજનમાં સુખ નથી, પેટમાં પડેલે ખાડે પુરાય છે. તેટલું જ સુખ છે. જે ખાવામાં સુખ હોય તે તે ખાવાથી વિરમવાનું