________________
૯૯.
ન મળે ફેટોગ્રાફીક, પેઈન્ટર કે ચિત્રકાર. ત્યાં ન મળે ફાઉન્ટપેન કે શાહી. ન મળે બુટ મોજા કે ચંપલ, ન મળે ચશ્મા કે ન મળે ઘડીયાળ. કેટલા વાગ્યા તેની શી ખબર પડે. નમળે હજામ દરજી કે બેબી, નમળે નાટકસીનેમાં કે સરગસ નમળે હોટલલેજ કે વીશી. નમળે ચાય કે કેફી. ન મળે દુધ દહી કે છાશ. નમળે બરફ આઈસ્ક્રીમ કે કુલફી ન મળે પાન સીગારેટ કે બીડી. ન મળે કોઈ જાતનું ફુટમીઠાઈમે ચટણી કે ચેવડો.નમળે જલેબી ગરમાગરમ ગાંઠીયા ફરસાણ કે મસાલાદાર ભજીયા. ન મળે હલ. જાંબુ મલાઈ કે મા. ન મળે શીખંડ, દૂધપાક કે માલપુડા. ન મળે શેલડીરસ, આંબારસ કે શરબત. ન મળે શાકભાજી કે લીંબુ ન મળે મીઠું કે મસાલે. ન મળે ભેસુ કે ઉધીઉં. અરે ન મળે ઘેસ ભડકુ કે રાબડી. આ બધા સુખના સાધને ત્યાં છે જ ક્યાં ? મોક્ષમાં તે ઉલટુ ભૂખે મરવાનું છે. ત્યાં સુખ શાનું હોય ? આવા શબ્દો જેઓએ સાચી સમજણ મેળવી નથી. તેઓજ અજ્ઞાનપણથી બોલે છે.
એક્ષપદ શું વસ્તુ છે. તે જાણેલ નથી. તેઓ જ અભવિએના વચન પકડીને બોલતા થયા છે. વળી વિશેષમાં કહે છે કે ત્યાં ચાંદી, સેના, હીરા માણેકતીના આભૂષણો તેમ - ડાઓ પણ મળતા નથી. ન મળે ધૂપ તેલ કે અત્તર. નથી ત્યાં મીલે, પ્રેસ, જીન કે ખેતી. નથી કઈ જાતના કારખાનાઓ. નથી કેઈ જાતના ઉદ્યોગ કે વેપાર. તે ત્યાં શું સુખ છે? આ