________________
- દાયી થશે જ કે કેમ. તેને પણ ઉડે વિચાર કરવામાં આવતા નથી. તેમજ મર્મ વિચારા તે નથી. હે મહાનુભાવો ! તમે સમ્યગૃષ્ટિ કેળો. જેથી સાર અસારનું સ્વરૂપ સમજાય. જે હૃદયમાં સદાય સાચી ક્ષતિ પમાય તો જ અપાર સુખની પ્રાપ્તિ થાય.
ઢાળ સાતમી
(રાગ-સંભવજનવર વિનંતિ) મુક્તિનું શ્રેય રાખે સદા, જાયે મેક્ષમાં રમતો રે. અભવ્ય મોક્ષ માને નહીં, ચાર ગતિમાં ભમતો રે. છત્રકુંવર ભાણુરંકનું, દૃષ્ટાંત હવે વિચારે રે, કર્મલીલા જુઓ કેહવી, એક ચિત્તથી ધારે રે.
કૌતુક સૂગે રે પ્રાણઆ. ૧ રાજકુંવર જોયા કરે. શીશી રમત થાય રે, બને ભીખારી તે ખરે, જુઓ કૌતુક ત્યાંય રે. કૌ૦ ૨ ગયા હતા કુલ વીણવા, વિધવિધ હાર બનાય રે, લઈ આવ્યા ગજરા તીહા, નમન કરે છે પાયરે. કૌ૦૩ બીજો હુકમ હોય તે કહો. દાસ અમે તુમે નાથરે ગભરાઈ કહે ભાણી, કંપી બોલે જોડી હાથરે. કૌ૦૪ ભાઈસાબ હું ભાણી, માંગુ ભીખ સદાય રે, વેશ અપાવો માહરે, તે મુજને સુખ થાય રે. કૌર ૫