________________
૯૩
બાલાવે પણ નહી. ત્યારે તેજ પુત્ર સુખના સાધન તરીકે મનાતા હતા તેજ દુ:ખનાં કારણુ રૂપ મનાય છે. પૈસા હાય તા સુખ અને ન હેાય તે। દુઃખ આવી પણ માન્યતા હૃદયમાં ઠસી ગયેલી હોય છે. પણ પૈસા સુખજ અપાવે છે એવુ એકાંત છે જ નહી. તેજ ધન આભૂષા વિગેરે મૃત્યુનું કારણ પણ થાય છે. આવા બનાવા એક બે નહી પણ અનેક બને છે. આવા છાંતેા અનેક લઈ શકાય. આ ઉપરથી રહેજે સમજાય છે કે વસ્તુ હાય તેમજ સુખ અને ન હેાય તે દુઃખ એવી માન્યતા ભૂલ ભરેલી છે. કાઇને ચારપાંચ પુત્રો હોવા છતાંય દુ:ખી છે. ત્યારે બીજાને એક પણ સતાન ન હેાવાછતાય સુખી છે. આવી ધટનાએ દુનિયામાં જોવા મળે છે. સુખ દુઃખનેા આધાર વસ્તુ હાવા કે ન હેાવા ઉપર નથી. પણ માણસના મન ઉપર બધા આધાર છે. મન એવ મનુષ્યાણાં કારણ બધ માક્ષયાઃ, એટલે કે મન એજ મનુષ્યોના બંધ મેાક્ષનુ કારણ છે. કાર્ય વસ્તુ સુખ આપનાર નથી તેમ દુઃખ આપનાર પણ નથી. પણ મનના પરિણામથી સુખ દુઃખના ભાવેા જન્મે છે. ખરી રીતે સુખ અથવા દુ:ખ મળવું તે તે પૂર્વ ભવના પેાતાના પાપ પુન્યને આભારી છે. બીજા તેા નિમિત માત્ર છે. એટલું સમજવું જોઇએ. સંગ્રહ કરવા લાયક વસ્તુ ખરેખર સુખ આપશે જ તેના ઉંડા વિચાર કરવામાં આવતા નથી વળી તેનુ પરિણામ કેવુ હશે. તે સંબંધી વિચારાતું જ નથી વળી દૂર કરવા જેવી વસ્તુ ખરેખર તે દુઃખ