________________
જતા જતાં શરીર ધ્રૂજે છે. આવી દશામાં રાજકુંવરની પાસે બે હાથ જોડી ઉભું રહ્યું. અને કહે છે કે મહેરબાન મારે કંઈ વાંક ? ગુન્હ નથી. હું તો આ બગીચે જોવા ઉમે હતે. છત્રકુંવર રેફે બતાવીને કહે છે કે મારે કંઈ તારૂ સાંભળવું નથી.
બસ કપડા ઉતાર. ત્યારે ભાણીયો પણ કહે છે કે ભાઈસાબ હું ચાર નથી. ચોરી કરવા ઉભો રહ્યું નહોતે. હે દયાળુ દાતાર મને માફ કરે. રાજકુંવર ધમકી આપે છે અને કહે છે કે ચૂપ રહે. મારૂ કહ્યું તું માની જા. અને કપડા કાઢ, ભાણી મનમાં વિચારે છે કે જે હું કપડા નહી કા તે જરૂર મને સેટીથી કે ચાબૂકથી માર મારશે. હવે અહીંથી ભાગી જવાય તેવું પણ નથી જ. કુંવર પણ બીક બતાવ્યા કરે છે. જેથી ધ્રુજતે ધ્રુજતો સ્પડા કાઢે છે. તેની ટ્રીક એટલે ઉપાય તેને કંઈ ચાલે તેમ નથી. જેમ જેમ કપડા ઉતારે છે તેમ તેમ રાજકુંવર પિતાને રાજવંશી ઉમદા પિશાક ખુશ થઈને તેને પહેરાવે છે. ભાણીયે તે મકરી માનતો હોવાથી તે વેશ પહેરવાને રાજી પણ નથી. દિલમાં નાખુશ છે. છતાં ડરના કારણે વેશ પહેરે છે પણ શરીર તો દૂજે છે. ' - જે વેશને સ્પર્શ કરવાની આશા નહોતી તેજ વેશ તેના શરીરને શોભાવી રહ્યો છે. છત્રકુંવર તે ભાણીયાને બંગલામાં રાખી પિતે બગીચા બહાર ભીખારીના વેશે સડક ઉપર કૌતુક જેવાને ઉભો રહ્યો. હવે રંક ભાણી વિચારે છે કે રાજકુંવર ક્યાં ગયા. તેમનો રાજવંશી લેશ મારા શરીર ઉપર જોઈ મને