________________
રિફ બતાવે રાજકુંવર તે, કહે તું કપડા ઉતાર, ચોરીકાજ હું નથી ઉભેરે, માફ કરે દાતાર રે. ભ૦૫ ચુપ રહે કાઢ કપડા તું તે મારૂં કહ્યું તું ધાર, ભાણીમન એમચિંતવેરે.મારશે ચાબુક મારરે.ભ૦૬ નાશીને ભાગી નહી જવાયે, કુંવર બતાવે બીક, કાઠે કપડા ધૃજતે રે, ન ચાલે કાંઈ ટ્રીક રે. ભ૦ ૭ કુંવર નિજ પોશાકને રે, પહેરાવતે થઈ ખુશ, માને મશ્કરી ભાણીયેરે, પહેરવાને નાખુશરે. ભ૦ ૮ બીકેથી તે પહેરતો રે, પણ ધ્રુજે છે દેહ, સ્પર્શતણી આશા નહીં રે, શરીર શોભાવે એહરે. ભ૦૯ કુંવર મેલી તેહનેરે, ગયે બગીચા બહાર, વેશ પહેરી ભીખારીને રે, ઉભો સડકની પારરે. ભ૦૧૦ ભાણરંક વિચારો રે, સ્વને પણ ન હોય. તેવેશ મુજ અંગઉપરે રે, દેખી પડશે કેય રે. ભ૦ ૧૧ ગભરાય છે દિલમાં ઘણું રે, રાજવંશીને વેશ, એનેજ સ્પર્શ ઈચ્છતો, મસુખ નહી લેશભ૦૧૨ જે વેશ દેખી ખુશ થરે, તેજ વેશ દુઃખદાઈ સુખદુઃખમનના કારણરે સમજાયે સૂર્ણ ભાઈરે.ભ૦૧૩ સમ્યગ દૃષ્ટિ કેળવે રે, જણાયે સાર અસાર, શાંતિસદા દિલમાં વસે રે,લલિત સુખ અપારરે. ભ૦૧૪