________________
ધમી ભવ્ય જ હોય છે. તે તે પિતાની ભૂલે જલદી સુધારવા જાગૃત રહે છે અને સુઅવસર આવે ત્યારે શુભધ્યાનથી અને સુવિચારથી તન મન ધનથી નિજ ભૂલ સુધારીને ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરે છે અને પરંપરાએ મુક્તિના લલિતસુખને ધારણ
ઢાળ છઠ્ઠી (રાગ–પુખલવઈ વિયે રે. નયરીપુંડરીગણસાર)
(અથવા દુઃખ દહગ દૂરે ટળ્યા. સુખસંપદ શું ભેટ) ધ્યેય વિના મુક્તિ તણું રે, કરે ક્રિયાઓ અનેક. સફલપણું પામે નહીં રે. જીનવચને ધર ટેકરે.
ભવિયા સૂણે કૌતુક એહ રાજકુંવર હવે એકીલો રે, બીજો નહી કેઈ દાસ, બેલાવે પેલા રંકને રે, ક્રૂજે જાયે નહી પાસરે. ભ૦ ૧ ગુન્હો કર્યો નથી કોઈને રે, બેલાવે યા કાજ, વળી બોલાવે પાટવીરે, સોટી બતાવી રાજરે. ભ૦ ૨ ગયા વિના છુટકે નહીં?, ભાગી ન પણ જવાય, પૂજે અંગ ભીખારીનું રે, ગો બંગલામાંય રે. ભ૦ ૩ રાજકુંવરની પાસમાં રે, હાથ જોડી રહ્યો રાંક, શા માટે બોલાવી રે, નથી મારે કાંઈ વાંકરે. ભ૦ ૪