________________
૩૬]
- દેશના મહિમા દર્શન નારા અત્યાર્થ' કાર્યની સિદ્ધિ કારણધીન છે. મુસિબતેને દૂર કરે તે કાર્ય નિશ્ચય. જે કારણથી કાર્ય બને તે કારણે નિશ્ચિત કરવા જોઈએ. તેવી જ રીતે કાર્યસિદ્ધિનાં સાધન નિશ્ચય કર જોઈએ. સાધનને નિશ્ચય કર્યા વગર કાર્ય કરવા દેડયો જાય, તે પંજાબ જવાની ઈચ્છાવાળે મદ્રાસની ગાડીમાં બેસે તેવું થાય. ગાડીમાં બેઠે, રેલ ચાલી. મુસાફરી કરી; પણ હવે ડબલ ભાડું આપી ફરી મુસાફરી કરે ત્યારે પંજાબ પોંચે.
સાધને નકકી કર્યા છતાં તેની રચના, અમલ નકકી ન થાય તે. ડબલ મુસિબતમાં મૂકાવું પડે. તે માટે કહે છે કે-જગતમાં કાર્ય કરનારને નિશ્ચય, તેનાં સાધને, અને તેને અમલ વગેરે પ્રથમ વિચારવું જોઈએ. તે વગર કાર્યસિદ્ધિ ન થઈ શકે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે દુનિયાની વાત વિવાદ વગરની લાગતી. હોય તે આ ત્રણ વાત જ હું કહેવા માંગું છું.
દાનનું ખરું રહસ્ય દાન” શબ્દથી જગતમાં કોણ અજાણ્યા છે પરંતુ દાનનું રહસ્ય જેણે વિચાર્યું હોય તેને દાનની અપૂર્વતા માલૂમ પડે. દાનનું રહસ્ય એ છે કે “પરને ઉપકાર કરનાર હું બનું, પરના ઉપકાર માટે મારી વસ્તુને ભેગ આપું.” એ પ્રથમ નિશ્ચય થાય તે દાન આપે. ઉમાસ્વાતિજી કહે છે કે અનુર્થ થસ્થાતિર રાજ બીજાના ઉપકાર માટે પોતાની વસ્તુને ભોગ આપવોઅર્પણ કરવી તેનું નામ દાન. . કેઈને કહીએ કે-દશ શેર દહીં લાવજે, પણ તે દહીંની મટકી લા. મટકી મંગાવી ન હતી દહીં મંગાવ્યું હતું. મટકી મંગાવી ન હતી તેમ કહે છે તે મૂખ ગણાય. દહીં લાવવાની વાત થઈ, એટલે તેનું વાસણ લાવવાને હુકમ થઈ ગયે, વાસણ વગર દહીં લવાય જ કેવી રીતે ? બીજાના ઉપકારની દષ્ટિ જણાવી એટલે સ્વાર્થને ભેગ આપોઆપ થઈ જવાનો. બીજાના કલ્યાણની દષ્ટિ વગર બીજાનાં કલ્યાણ માટે આપણે શાના તૈયાર થઈએ? આપણે “કેઈકનું પડે ને મને જડે” તેમાં જ માણનારા હતા. “મારા ભેગે, મારી